શોધખોળ કરો

કોરોના વાયરસ: ડૉક્ટરના મોતથી લોકોમાં ગુસ્સો, ચીનમાં મૃતકોની સંખ્યા વધી 636 થઈ

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસની સૌથી પહેલી ચેતવણી આપનારા ડૉક્ટર લી વેનલિયાંગના મોતથી લોકોમાં ગુસ્સો વધી ગયો છે.

નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસની સૌથી પહેલી ચેતવણી આપનારા ડૉક્ટર લી વેનલિયાંગના મોતથી લોકોમાં ગુસ્સો વધી ગયો છે. ઘણા ચીની નાગરિકો સોશિયલ મીડિયામાં સરકાર વિરૂદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે સરકારને ડૉક્ટરની મોતના તપાસના આદેશ આપ્યા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 636 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના શંકાસ્પદ કેસ પણ વધીને 31,161 થયા છે. વુહાનમાં કોરોના વાયરસની ચપેટમાં આવતા 34 વર્ષના વેનલિયાંગનુ ગુરૂવારે મોત થયું હતું. વેનલિયાંગે જાન્યુઆરીની શરૂઆતમાં વાયરસને લઈને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી. એ સમયે પોલીસે તેમની ચેતવણીને અફવા માની તેમની સામે કાર્યવાહીની ધમકી આપી હતી. 3 જાન્યુઆરીએ તેમની પાસે બળજબરીપૂર્વક એક પત્ર પણ લખાવવામાં આવ્યો હતો કે તેમણે સોશિયલ મીડિયાની વ્યવસ્થાને બગાડી છે. આ વાત સામે આવ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. ચીનના વુહાન શહેરથી દુનિયાના 31 દેશોમાં આ વાયરસ પહોંચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Rain Live Update: સુરતમાં વરસાદ વધતાં અનેક વિસ્તારોમાં જળમગ્ન, જનજીવન પ્રભાવિત
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Embed widget