શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન સૈન્યએ દીપિકા પાદુકોણના કર્યા વખાણ, બાદમાં ડિલીટ કર્યું ટ્વિટ
મારપીટને લઇને વિરોધમાં ભાગ લેવાના પગલાની પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે પ્રશંસા કરી હતી
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે જેએનયુમાં વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસા અને મારપીટને લઇને વિરોધમાં ભાગ લેવાના પગલાની પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે પ્રશંસા કરી હતી. જોકે, ગફૂરે આ ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.
ગફૂરે આ ટ્વિટમાં દીપિકાની યુવાઓ અને સત્યના પડખે રહેવાને લઇને પ્રશંસા કરવામાં આવી હતી. ડિલિટ કરેલા ટ્વિટમાં ગફૂરે લખ્યું હતું કે, તમને સન્માન હાંસલ કરવાના મુશ્કેલ સમયમાં પણ પોતાને બહાદુર સાબિત કરવું પડે છે. માનવતા સૌથી ઉપર છે.
નોંધનીય છે કે જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હિંસા બાદ દીપિકા પાદુકોણ મંગળવારે રાત્રે જેએનયુના વિદ્યાર્થીઓના સમર્થનમાં પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement