શોધખોળ કરો

પાકિસ્તાને TikTok ને કર્યું બ્લોક, આ છે કારણ

પાકિસ્તાને ચાઈનીઝ એપ TikTok ને બ્લોક કરી દિધુ છે. આ પહેલા ભારત અને અમેરિકા જેવા દેશ ટિક-ટોક પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.

ઈસ્લામાબાદ: પાકિસ્તાને ચાઈનીઝ એપ TikTok ને બ્લોક કરી દિધુ છે. આ પહેલા ભારત અને અમેરિકા જેવા દેશ ટિક-ટોક પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. પાકિસ્તાનના ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટીને અનૈતિક, અભદ્ર અને અશ્લીલ સામગ્રીની મોટા પાયે ફરિયાદ મળ્યા બાદ થોડા દિવસો પહેલા ચીનના ટિકટોક એપને ચેતવણી આપી હતી. ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ કહ્યું કે સમાજના ઘણા વર્ગો તરફથી મળેલી ફરિયાદના આધાર પર PTAએ વીડિયો શેરિંગ એપને બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે.
ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ પ્લેટફોર્મની સામગ્રીની સમાજ અને ખાસ કરી યુવાઓ પર ખૂબ જ નકારાત્મક અસર પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Embed widget