શોધખોળ કરો

કુલભૂષણ જાધવ પર પાકિસ્તાને ભારતની શરત માની, ત્રીજો કાઉન્સેલર એક્સેસનો પ્રસ્તાવ

એક ટીવી ચેનેલ પર પણ કહ્યુ હતુ કે ભારત ઇચ્છે તો કુલભૂષણ યાદવને મળી લે. આ પહેલા ગુરુવારે પાકિસ્તાને બીજો કાઉન્સેલર એક્સેસ આપ્યો હતો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આજે દાવો કર્યો છે કે પાકિસ્તાને ભારતીય કેદી કુલભૂષણ યાદવને ત્રીજો કાઉન્સેલર એક્સેસ આપી દીધો છે. આ પહેલા તને એક ટીવી ચેનેલ પર પણ કહ્યુ હતુ કે ભારત ઇચ્છે તો કુલભૂષણ યાદવને મળી લે. આ પહેલા ગુરુવારે પાકિસ્તાને બીજો કાઉન્સેલર એક્સેસ આપ્યો હતો. ઉલ્લેખનયી છે કે, ભારતે પાકિસ્તાનને કુલભૂષણ યાદવને કોઇપણ રોકટોક વિના મળવાની વાત કહી હતી. ભારતની આ માંગને હવે પાકિસ્તાને માની લીધી છે. હવે કુલભૂષણ યાદવ સાથે મુલાકાત દરમિયાન કોઇ પણ પાકિસ્તાની સુરક્ષાકર્મી હાજર નહીં રહે., પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે. પાકિસ્તાની સૈન્ય કોર્ટે 2017માં કુલભૂષણ યાદવને મોતની સજા સંભળાવી હતી. પાકિસ્તાની સૈન્યો કોર્ટે એપ્રિલ 2017માં ભારતીય નૌસેના સેવાનિવૃત્ત કુલભૂષણ યાદવને જાસૂસી અને આતંકવાદીના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ કુલભૂષણ યાદવની મોતની સજા વિરુદ્ધ આઇસીજેમાં અપીલ કરી હતી. આઇસીજીએ ત્યારે પાકિસ્તાનને સજા પર અમલ કરવાથી રોક લગાવી દીધી હતી. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે ગયા વર્ષે જુલાઇમાં કહ્યું હતુ કે પાકિસ્તાને કુલભૂષણ યાદવને દોષી ઠેરવવા અને સાજ પર પ્રભાવી સમીક્ષા અને પુનઃવિચાર કરવો જોઇએ, અને કોઇપણ જાતનુ મોડુ કર્યા વિના તેને ભારતીય દુતાવાસની પહોંચ ઉપલબ્ધ કરાવવી જોઇએ. જુલાઇ 2019માં આઇસીજીએ પાકિસ્તાનને આદેસ આપ્યો હતો કે તે કુલભૂષણ યાદવને ફાંસી ના આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget