શોધખોળ કરો

ભારતના કારણે આ મામલે પાકિસ્તાન પર વિશ્વમાં એકલા પડવાનો ખતરો: રિપોર્ટ

વોશિંગટન: એક અમેરિકી થીંક ટેંકનું કહેવું છે કે ભારતની ખરીદવાની ક્ષમતા અને પ્રભાવ વધી રહ્યો છે. એવામાં હાઈટેક રક્ષા સામગ્રીની ખરીદીના સંબંધે પાકિસ્તાન પર દુનિયામાં અલગ-થલગ થવાનો ખતરો ઉભો થઈ રહ્યો છે. સ્ટિમ્સન સેંટરને એક રિર્પોટમાં કહ્યું પાકિસ્તાન લાંબી અવધિમાં વૈશ્ર્વિક બજારમાં સૌથી આધુનિક હથિયારોની પ્રણાલી સુધી પહોંચવા માટે સક્ષમ નહી રહે. તેમની પાસે ચીન અને રશિયાની સૈન્ય પ્રણાલી પર નિર્ભર રહેવા સિવાય કોઈ વિકલ્પ નહી હોય.જે પાકની રક્ષા જરૂરિયાતો મુજબ ઉચિત પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે છે. અમેરિકી સૈન્ય સહાયતા વર્ષ 2002થી લઈને 2015 વચ્ચે પાકિસ્તાન રક્ષા ખર્ચ 21 ટકા હતો, જેની મદદથી પાકે પોતાના બજેટ તેમજ સમગ્ર અર્થવ્યવસ્થા પર ભાર ઓછા કરી પોતાની સૈન્ય ખરીદારી ઉપર ઉચ્ચ સ્તર બનાવી રાખ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સાથે દ્વવિપક્ષીય સંબંધો માટે વોશિંગટનંમાં સહયોગમાં ઉણપ જોવા મળી છે. કારણ કે પાકિસ્તાન અફધાનિસ્તાન અને ભારતમાં ધ્યાન કેંદ્રીત કરવાવાળા હિંસક સમૂહો સંબંધી ચિંતાઓથી નિરાકરણ લાવવા માટે અનિચ્છુક પ્રતિત થાય છે. રિપોર્ટેમાં કહેવામાં આવ્યુ છે કે ભારત વૈશ્ર્વિક રક્ષા કંપનિઓ માટે આકર્ષક બજાર છે. ભારત હથિયારોનું વિશ્ર્વમાં મોટું આયાત કરનાર બન્યું છે. જેમાં 2011થી  લઈને 2015માં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે

ટોપ સ્ટોરી

અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ
આ છે પાકિસ્તાનનો તાજમહેલ, હિન્દુ ઉદ્યોગપતિએ પોતાના પ્રેમ માટે કરાવ્યું હતું નિર્માણ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Embed widget