શોધખોળ કરો

પાકિસ્તાનની કાયરતા, વાઘા બોર્ડર પાસેથી ભારતની સમજોતા એક્સપ્રેસ રોકી

પાકિસ્તાનની આ હરકતથી ટ્રેનમાં યાત્રીમાં અસમંજસની સ્થિતિ બની ગઇ છે. ભારતે બાદમાં કહ્યું કે તે પોતાનો ડ્રાઇવર અને ગાર્ડ મોકલીને ટ્રેનને સીમામા લાવશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાન બાદ કાયરતા પર ઉતરી આવ્યુ છે. પાકિસ્તાને વાઘા બોર્ડર પાસેથી ભારતની સમજોતા એક્સપ્રેસને રોકી દીધી છે. આ માહિતી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારતના રાજનાયિક સંબંધોમાં પણ કમી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, આજે પાકિસ્તાનમાંથી સમજોતા એક્સપ્રેસનો પરત આવવાનું હતુ, પણ પાકિસ્તાને તેને વાઘા બોર્ડર પર જ રોકી દીધી, આનાથી કેટલાય લોકો વાઘા બોર્ડર પર ફસાઇ ગયા છે, પાકિસ્તાને ભારતની સીમામાં પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. તેને ભારતને કહ્યું કે તેમનો ડ્રાઇવર અને ગાર્ડ મોકલે. પાકિસ્તાનની કાયરતા, વાઘા બોર્ડર પાસેથી ભારતની સમજોતા એક્સપ્રેસ રોકી પાકિસ્તાનની આ હરકતથી ટ્રેનમાં યાત્રીમાં અસમંજસની સ્થિતિ બની ગઇ છે. ભારતે બાદમાં કહ્યું કે તે પોતાનો ડ્રાઇવર અને ગાર્ડ મોકલીને ટ્રેનને સીમામા લાવશે. પાકિસ્તાનની કાયરતા, વાઘા બોર્ડર પાસેથી ભારતની સમજોતા એક્સપ્રેસ રોકી આ મામલે અટારી આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, આજે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસને ભારત આવવાનું હતુ, પણ આ દરમિયાન પાકિસ્તાને મેસેજ કર્યો કે ભારતીય રેલવે પોતાના ડ્રાઇવર અને ક્રૂ મેમ્બરને મોકલીને સમજોતા અક્સપ્રેસ લઇ જાય. તેમને જણાવ્યુ કે, પાકિસ્તાની રેલવેએ સુરક્ષાના કારણોથી આ નિર્ણય લીધો છે. હવે અમે ભારતીય રેલ ડ્રાઇવર અને ગાર્ડને સમજોતા એક્સપ્રેસ લેવા મોકલીશુ, જેની પાસે વિઝા હશે તેને મોકલાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget