શોધખોળ કરો

આ એક્ટર પ્રેમિકા એક્ટ્રેસ સાથે માણી રહ્યો હતો સેક્સ ને પ્રેગનન્ટ પત્નિએ ઝડપી લીધો, એક્ટરે શું કર્યું?

ફાતિમાએ કહ્યું કે, 19 મેના રોજ મને પુત્ર થયો ત્યારે હૈદર પોતાની ગર્લફ્રેન્ડ નજીશ જહાંગીર સાથે હતો. એ વખતે ફોટો ખેંચાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે તે મારી પાસે થોડીવાર માટે આવ્યો હતો

મુંબઈઃ પડદા પર હીરો બનતા અભિનેતા વાસ્તવિક જીવનમાં સાવ અલગ હોય છે. આ હકીકતને સાચી સાબિત કરતી એક ઘટનામાં પાકિસ્તાનના અભિનેતા, ગાયક અને મોડેલ મોહસિન અબ્બાસ હૈદર સામે તેની પત્નીએ ગંભીર આક્ષેપ કર્યા છે. મોહસિનની પત્ની ફાતિમા સોહેલે કહ્યું કે, તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ છે. સોશિયલ મીડિયા પર ફાતિમાએ લખ્યું કે, 26 નવેમ્બર 2018ના રોજ મેં મારા પતિને તેની પ્રેમિકા અને એક્ટ્રેસ નજીશ જહાંગીર સાથે સેક્સ માણતાં રંગેહાથ ઝડપી લીધો હતો. એ વખતે હૈદરે માફી માંગવાના બદલે મને મારવાની શરૂઆત કરી અને ઢોરમાર માર્યો હતો. એ વખતે હું ગર્ભવતી હતી છતાં તેને દયા નહોતી આવી. આ એક્ટર પ્રેમિકા એક્ટ્રેસ સાથે માણી રહ્યો હતો સેક્સ ને પ્રેગનન્ટ પત્નિએ ઝડપી લીધો, એક્ટરે શું કર્યું? ફાતિમાએ કહ્યું કે, હૈદરે મારા વાળ ખેંચી મને જમીન પર ઘસડી અને લાત મારી. તેણે મારા મોંઢા પર પણ મુક્કા માર્યા અને છેવટે દિવાલ પર પછાડીને હતી. મેં ત્યારે એટલા માટે પોલીસ ફરિયાદ ના કરી કેમ કે મને લાગ્યું કે આ સમય યોગ્ય નથી. ફરિયાદ કરવાથી મારા આવનારા સંતાનનાં ભવિષ્ય પર ખતરો આવે એટલે હું ચૂપ રહી. આ એક્ટર પ્રેમિકા એક્ટ્રેસ સાથે માણી રહ્યો હતો સેક્સ ને પ્રેગનન્ટ પત્નિએ ઝડપી લીધો, એક્ટરે શું કર્યું? ફાતિમાએ કહ્યું કે, 19 મેના રોજ મને પુત્ર થયો ત્યારે હૈદર પોતાની ગર્લફ્રેન્ડ નજીશ જહાંગીર સાથે હતો. એ વખતે ફોટો ખેંચાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે તે મારી પાસે થોડીવાર માટે આવ્યો હતો. ફાતિમાએ કહ્યું કે, 17 જુલાઇના રોજ જ્યારે તે પતિના ઘરે બાળકને લઇને ગઇ તો તેના પતિએ તેને મારી હતી.
View this post on Instagram
 
Other side of the book ...! #stillinshock

A post shared by Nazish Khan Official (@nazishjahangir) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Embed widget