શોધખોળ કરો

પાક મીડિયાની નવાઝ સરકારને ચેતવણી, કહ્યું વૈશ્વિક સ્તરે અલગ થશો તો આવશે ગંભીર પરિણામ

નવી દિલ્લી: પાકિસ્તાની મીડિયાએ હવે પોતાની સરકાર પર પ્રહારો કરવાનું ચાલું કર્યુ છે. પાકિસ્તાનના પ્રમુખ અખબાર ધ નેશન પોતાના સંપાદકિય લેખમાં લખ્યું કે આતંકવાદ વિરુધ્ધ નિષ્ક્રયતાના કારણે પાકિસ્તાન આજે વૈશ્ર્વિક સ્તર પર એકલું જોવા મળી રહ્યું છે. આ લેખમાં નવાઝ સરકાર અને સુરક્ષા એજંસીઓ પર નિશાન સાધવામાં આવ્યું છે.
ધ નેશન નો સંપાદકીય એ માટે પણ મહત્વપૂર્ણ છે કે તેને સરકારની સાથે સાથે ત્યાની આર્મીની પણ નજદિક માનવામાં આવે છે. સીમા પાર આતંકી હુમલાઓને ઉજાગર કરવામાં પ્રધાનમંત્રી મોદી કોઈ કસર નથી છોડતા તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. કાલે પીએમએ પાકિસ્તાનને ઈશારામાં આતંકીયોના દુલારા કહયું હતું. આ લેખમાં એ વાતનો પણ ઉલ્લેખ કાયો છે કે પાકિસ્તાનનું સૌથી નજદીકી ચીને પણ આતંકવાદ વિરૂધ્ધ ચિંતા પ્રગટ કરી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે સરકારે ભેદભાવ વગર આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ લેખમાં લખવામાં આવેલું પાકિસ્તાનને વિશ્ર્વમાં અલગ-થલગ કરવાનું મોદીનું નિવેદન દર્શાવે છે કે નવી દિલ્લી કઈ રીતે પોતાના નિવેદન પર અડગ છે. સાર્ક સંમ્મેલન રદ્દ કરવાથી લઈને પાક કલાકારોના બેન સુધી, મોદી સરકાર વૈશ્ર્વિક સ્તર પર પાકિસ્તાનને ઉજાગર કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન અલગ થશે તો પરિણામ એટલુ ગંભીર હશે કે તેની કલ્પના પણ નહી કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

Philippines Earthquake: ફિલિપાઈન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી

Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'

ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય

મહિલા ખેડૂતોની જીંદગી બદલી નાખશે નમો ડ્રોન દીદી યોજના; જાણો કેવી રીતે ઉઠાવશો લાભ

સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ

Embed widget