શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાકિસ્તાનની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 4 લોકોનાં મોત
સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર હિમસ્ખલનના કારણે મૃત્યુ પામેલા એક જવાનનો મૃતદેહ લઈ જઈ રહ્યું હતું, ત્યારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું,
![પાકિસ્તાનની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 4 લોકોનાં મોત pakistans military helicopter crash 4 people dead પાકિસ્તાનની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 4 લોકોનાં મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27203125/helicopter-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
મુલ્તાન: પાકિસ્તાનમાં સેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ચાર લોકોનાં મોત થયા છે. પાકિસ્તાન સેનાએ કહ્યું કે, બચાવ અભિયાન દરમિયાન સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ચાર લોકોનાં મોત થયા છ.
સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર હિમસ્ખલનના કારણે મૃત્યુ પામેલા એક જવાનનો મૃતદેહ લઈ જઈ રહ્યું હતું, ત્યારે તકનીકી ખામીના કારણે એસ્તોર જિલ્લાના ઉત્તરી મિનીમર્ગ એરિયામાં શનિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં પાયલટ, કો-પાયલટ અને બે સેનાના જવાન સામેલ હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)