શોધખોળ કરો

2021ની ગરમી સુધી નહીં જાય કોરોના- અમેરિકન રક્ષા વિભાગના લીક ડૉક્યૂમેન્ટમાંથી થયો ખુલાસો

આ દસ્તાવેજોમાં એ પણ ચેતાવણી આપવામાં આવી છે કે, આગામી મહિનાઓમાં કોરોનાનો કેર વધી શકે છે. ટેસ્ટિંગને લઇને પણ દસ્તાવેજમાં ગંભીર વાત કહેવામાં આવી છે. તે પ્રમાણે, ટેસ્ટિંગમાં પણ આ વાતની પુષ્ટિ સો ટકા નથી કરી શકાતી કે કોરોના વાયરસ નથી

વૉશિંગટનઃ કોરોના સંક્રમણને લઇને એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગૉનના લીક થયેલા ડૉક્યૂમેન્ટમાં ખુલાસો થયો છે કે, કોરોના આગામી વર્ષની ગરમી સુધી રહેશે. બીજી એક ચિંતાની વાત છે, તે સમય સુધી કોરોનાની વેક્સિન પણ તૈયાર નહીં થઇ શકે. આ દસ્તાવેજોમાં એ પણ ચેતાવણી આપવામાં આવી છે કે, આગામી મહિનાઓમાં કોરોનાનો કેર વધી શકે છે. ટેસ્ટિંગને લઇને પણ દસ્તાવેજમાં ગંભીર વાત કહેવામાં આવી છે. તે પ્રમાણે, ટેસ્ટિંગમાં પણ આ વાતની પુષ્ટિ સો ટકા નથી કરી શકાતી કે કોરોના વાયરસ નથી. અમેરિકન રક્ષા મંત્રાલયની ઓફિસ પેન્ટાગૉન સાથે જોડાયેલા આ દસ્તાવેજો પર કોઇની હસ્તાક્ષર નથી, એવુ કહેવાઇ રહ્યું છે કે, આ દસ્તાવેજો રક્ષા સચિવ માર્ક ઇસ્પર માટે હૉમલેન્ડ ડિફેન્સ એન્ડ ગ્લૉબલ સિક્યૂરિટીના સહાયક સચિવ ઓફ ડિફેન્સ કેનેથ રપુઆનોએ તૈયાર કર્યા છે. પણ મેમોની અધિકારીક રીતે પુષ્ટિ નથી થઇ. આગામી મહિનાઓમાં વૈશ્વિક સ્તર પર કોરોના ફેલાવવાનો ખતરો મેમોના અનુસાર, આગામી મહિનાઓમાં કોરોનાનો દુનિયાભરમાં મોટા પાયે ફેલાવવાનો ખતરો રહેશે. કોરોના ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તેની વેક્સિન તૈયાર નહીં થાય. કોરોના વેક્સિન આવવામાં એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે, અને કોરોના મહામારી એકવાર ગયા પછી ફરીથી પણ પાછી આવી શકે છે. લીક મેમોમાં સેનાને લઇને પણ રુપરેખા તૈયાર કરવાની વાત પણ કહી છે, કહેવાયુ છે કે, અમારી પાસે આગળ એક લાંબો રસ્તો છે, અને અમે ફરીથી અમારે ફરીથી મોટા પાયે ફેલાવવાના રોકવાના મિશન પર જોડાઇ જવુ જોઇએ. અમારે ગતિવિધિઓના વધતા સ્તર પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ.

ટોપ સ્ટોરી

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ
નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Embed widget