શોધખોળ કરો

Brazil Visit: બ્રિક્સ સંમેલન બાદ બ્રાઝિલિયા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

આ મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા છે. તેઓ અહીં રાજકીય પ્રવાસ પર છે  જ્યાં તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

આ મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વેપાર, સંરક્ષણ, ઉર્જા, ટેકનોલોજી અને આરોગ્ય જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

શિવ તાંડવ સાથે સ્વાગત કરવામાં આવ્યું

બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત 17 બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાઝિલિયાની તેમની મુલાકાત દરમિયાન તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

વાતચીતમાં બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં વેપાર, સંરક્ષણ, ઉર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને બંને દેશોના લોકો વચ્ચે સંપર્ક જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચેના પરસ્પર સહયોગ અને સંબંધોને નવી દિશા આપતી જોવા મળી રહી છે.

પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને મળ્યા

બ્રાઝિલિયા પહોંચ્યા બાદ હોટલમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને તેમની સાથે વાત પણ કરી હતી. ત્યાં વસતા ભારતીયોએ પરંપરાગત રીતે પીએમ મોદીનું સ્વાગત કર્યું, જેનાથી વાતાવરણ ઉત્સવમય બન્યું હતું.

વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા

બ્રાઝિલિયા પહોંચતા વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાતથી ભારત અને બ્રાઝિલ વચ્ચે બહુપક્ષીય સહયોગ વધુ ગાઢ બનવાની અપેક્ષા છે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી 2006થી ચાલી રહી છે, જેનો હવે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.

વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

પીએમ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીતમાં વેપાર અને સંરક્ષણ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ હોઈ શકે છે. ભારત અને બ્રાઝિલ બંને ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે, અને પરસ્પર વેપારને પ્રોત્સાહન આપવા માટે કરાર થઈ શકે છે.

ટોપ સ્ટોરી

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget