શોધખોળ કરો

આ છોકરાએ PM નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને ઉભા રાખીને શું કહ્યું? જાણીને ચોંકી જશો

નરેન્દ્ર મોદી જેવા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એન્ટ્રી મારી ત્યારે તેમનો રસ્તો એક છોકરાએ રોકી લીધો હતો. બધાં લોકો એ જ વિચારી રહ્યાં હતા કે આ છોકરો કોણ છે?

હ્યૂસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીયો સાથે હ્યુસ્ટનમાં સભાને સંબોધિત કરી હતી. 50 હજારથી વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભારતના લોકનૃત્યોની સાથે પશ્ચિમી ગીતોની ધમાલ સાથે રંગારંગ કાર્યક્રમ લોકોએ નીહાળ્યો હતો. આ બધાંની વચ્ચે એક છોકરાએ લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. નરેન્દ્ર મોદી જેવા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એન્ટ્રી મારી ત્યારે તેમનો રસ્તો એક છોકરાએ રોકી લીધો હતો. બધાં લોકો એ જ વિચારી રહ્યાં હતા કે આ છોકરો કોણ છે? ભારતીય મુળના લોકો નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત હતા ત્યારે આ ઘટના બની હતી. છોકરાએ રસ્તો રોકીને એવી માગણી કરી હતી કે, નરેન્દ્ર મોદી અને ટ્રમ્પે તેને હેત સાથે સ્વીકારવી પડી હતી. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આવી રહ્યાં હતા ત્યારે રસ્તામાં એક છોકરાએ તેમનો રસ્તો રોકીને સેલ્ફી લેવાની માગણી કરી હતી. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ પહેલાં તો કંઈ સમજી શક્યા ન હોય એવું લાગતું હતું પરંતુ તે છોકરા પાસે ઉભા રહી ગયા હતા. ત્યાર બાદ છોકરાની રિકવેસ્ટ પીએમ મોદી અને ટ્રમ્પે સ્વીકારી હતી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!

Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!

હોર્મુઝ સ્ટ્રેટમાં દુનિયાભરના જહાજો ફસાયા, પણ ભારતીય ટેન્કરોને મળી એન્ટ્રી: દેશ માટે મોટા રાહતના સમાચાર!

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?

પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત

Embed widget