શોધખોળ કરો

‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’માં નરેન્દ્ર મોદીએ ક્યું સ્થાન મેળવ્યું? જાણીને ચોંકી જશો

દુનિયામાં ફેસબુક પેજને પ્રમોટ કરવા માટે નેતાથી લઈ અભિનેતા સુધી ભલે પૈસા ખર્ચ કરતાં હોય પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઈ પણ આવું કર્યાં વગર સોશિયલ મીડિયાના કિંગ તરીકે ઉભર્યા છે. ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’ના રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના તમામ મોટા નેતાઓને પાછળ છોડી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નવી દિલ્હી: દુનિયામાં ફેસબુક પેજને પ્રમોટ કરવા માટે નેતાથી લઈ અભિનેતા સુધી ભલે પૈસા ખર્ચ કરતાં હોય પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઈ પણ આવું કર્યાં વગર સોશિયલ મીડિયાના કિંગ તરીકે ઉભર્યા છે. ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’ના રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના તમામ મોટા નેતાઓને પાછળ છોડી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’માં નરેન્દ્ર મોદીએ ક્યું સ્થાન મેળવ્યું? જાણીને ચોંકી જશો આ રિપોર્ટ વાર્ષીક ડિપ્લોમેસી તૈયાર કરતી સ્ટડીનો એક ભાગ છે. આ રિપોર્ટને જાણીતી સંચાર એજન્સી બીસીડબલ્યૂએ તૈયાર કર્યો છે. આ લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ફેસબુક પર સૌથી ઈંગેજ્ડ વૈશ્વિક નેતા છે. દુનિયાભરના તાકાતવર નેતાઓ સોશિયલ મીડિયા પર પકડ જાણવા માટે ફેસબુકના ક્રાઉડટેંગલ ટૂલની મદદથી 962 ફેસબુક પેજોની એક્ટિવીટીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’માં નરેન્દ્ર મોદીએ ક્યું સ્થાન મેળવ્યું? જાણીને ચોંકી જશો રિપોર્ટ અનુસાર, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઈવેટ ફેસબુક પેજ પર 4.33 કરોડ લાઈક્સ છે, જ્યારે તેમના અધિકારીક પેજને 1.37 કરોડ લાઈક્સ મળ્યા છે. જ્યારે બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રાઈવેટ પેજ પર 2.30 કરોડ લાઈક્સ મળ્યાં છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિને લોકો ફેસબુક પર ઘણા પ્રશ્નો કરે છે. તેમના પેજ પર 8.40 કરોડ લોકો અત્યાર સુધીમાં ટ્રમ્પ સાથે વાતચીત કરી ચુક્યા છે. ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’માં નરેન્દ્ર મોદીએ ક્યું સ્થાન મેળવ્યું? જાણીને ચોંકી જશો આ લિસ્ટમાં જોર્ડનના સુલતાન અબ્દુલ્લાહની પત્નીને ત્રીજું સ્થાન મળ્યું છે. જોર્ડનની પત્ની રનિયા જોર્ડનના ફેસબુક પર 1.69 કરોડ લાઈક્સ મળ્યા છે. રનિયા જોર્ડન સામાજિક સરોકારોમાં હંમેશા ભાગ લે છે. આ સાથે રનિયા ફેસબુક સાથે ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યૂ-ટ્યુબ પર પણ ઘણી એક્ટીવ રહે છે. ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’માં નરેન્દ્ર મોદીએ ક્યું સ્થાન મેળવ્યું? જાણીને ચોંકી જશો બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને આ લિસ્ટમાં ચોથુ સ્થાન મળ્યું છે. બ્રાઝિલના 38માં રાષ્ટ્રપતિ બનનારા જાયર ફેસબુક પર દુનિયાના સૌથી ઈંગેજ્ડ વિશ્વ નેતા છે. તેમના પેજ પર 14.5 કરોડ લોકો દ્વારા કરવામાં આવેલા સંવાદ નોંધાયેલા છે.

ટોપ સ્ટોરી

Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Embed widget