શોધખોળ કરો

પાકિસ્તાનમાં લાગ્યા ભારતના સમર્થનમાં બેનરો, પોલીસ દોડતી થઇ, જાણો શું લખ્યુ હતુ બેનરો પર.....

બેનરો પર લખ્યુ હતું, ‘‘આજે જમ્મુ-કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન, પીઓકે લેશે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન અખંડ હિન્દુસ્તાનનું સપનુ પુરુ કરશે.’

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાનીમાં જુદાજુદા એરિયામાં મંગળવારે અનેક જગ્યાએ ભારતના સમર્થનમાં લાગેલા બેનરો જોવા મળ્યા, આ બેનરો જોઇને પાકિસ્તાની પોલીસ દોડતી થઇ અને તપાસમાં લાગી ગઇ હતી. ખરેખર, મંગળવારે ભારતે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને બે ભાગમાં વહેંચતુ બીલ લોકસભામાં પાસ કર્યુ આ સાથે જ કલમ 370 ખતમ થઇ ગઇ હતી. એટલે કે કલમ 370ને ખતમ કરવા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે ભાગમાં વહેંચીને વિભાજન કરવામાં આવ્યુ છે. આ અંગેનું બીલ સંસદમાં પાસ પણ થઇ ગયુ છે. પાકિસ્તાનમાં લાગ્યા ભારતના સમર્થનમાં બેનરો, પોલીસ દોડતી થઇ, જાણો શું લખ્યુ હતુ બેનરો પર..... બેનરો પર શિવસેના નેતા સંજય રાઉતના સંદેશ લખ્યો હતો, જેને હટાવ્યા બાદ પોલીસ અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ કરવા દોડી હતી. બેનરની ઉપર લખ્યુ હતું કે, મહાભારત એક કદમ આગે. પાકિસ્તાનમાં લાગ્યા ભારતના સમર્થનમાં બેનરો, પોલીસ દોડતી થઇ, જાણો શું લખ્યુ હતુ બેનરો પર..... બેનરો પર લખ્યુ હતું, ‘‘આજે જમ્મુ-કાશ્મીર લીધુ છે, કાલે બલુચિસ્તાન, પીઓકે લેશે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન અખંડ હિન્દુસ્તાનનું સપનુ પુરુ કરશે.’’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Embed widget