શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પને બાજુ પર મૂકી મેલાનિયા જાહેરમાં કોના હાથમાં હાથ નાંખીને ચાલવા માંડતાં મચ્યો ખળભળાટ ?
ટ્રમ્પ પ્રમુખુદની ચૂંટણી હાર્યા બાદ એ પછી ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ જાહેરક અર્લિંગટન નેશનલ સેમેટરી ખાતે યોજાયો હતો.
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હારી જતાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પને ગમે ત્યારે છુટાછેડા આપશે તેવા અહેવાલો વચ્ચે મેલાનિયા ટ્રમ્પના વર્તને આ વાત સાચી પડશે એવા સંકેત આપ્યા છે.
મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયાં ત્યારે ટ્રમ્પરના હાથમાં હાથ નાંખીને ચાલવાના બદલે મેલાનિયા જાહેરમાં જ એક સૈનિકના હાથમાં હાથ નાખીને ચાલવા માંડતા ચકચાર જાગી છે. મેલાનિયાની આ તસવીરો વાયરલ થઈ છે. મેલાનિયા સોશિયલ ડિસ્ટન્સના નિયમને ભૂલી સૈનિકની એકદમ નજીક પહોંચી ગયા હતાં અને તેના હાથમાં હાથ નાંખીને ચાલવા માંડ્યાં હતાં. મેલાનિયાની આ તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ છે.
ટ્રમ્પ પ્રમુખુદની ચૂંટણી હાર્યા બાદ એ પછી ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ જાહેરક અર્લિંગટન નેશનલ સેમેટરી ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન તમામ સૈનિકોએ માસ્ક લગાવ્યા હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે માસ્ક પહેર્યા ન હતા. ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સની પત્નીએ માસ્ક પહેરેલું હતુ. આ કાર્યક્રમ દરમિયાન મેલાનિયાએ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ પકડવાના બદલે એક સૈનિકના હાથમાં હાથ નાખ્યો હતો અને જાહેરમાં તેની સાથે જ ચાલ્યા હતાં.
આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે કે જેમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આઆવે છે અને પૂર્વ સૈનિકોને સન્માનિત કરવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી એવા સમાચાર વચ્ચે વાતો ચાલી રહીછે કે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ ગુમાવ્યા બાદ બંન છૂટાછેડા લઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement