શોધખોળ કરો

પાકિસ્તાન પહોંચી રૂસી સેના, શનિવારે કરશે સંયુક્ત યુદ્ધ અભ્યાસ

ઇસ્લામાબાદઃ રૂસની આર્મીની એક ટુકડી શુક્રવારે પાકિસ્તાન પહોંચી હતી, જે શનિવારથી શરૂ થઇ રહેલી સંયુક્ત સેન્ય યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ અભ્યાસ શીતયુદ્ધ કાળના બે પૂર્વ વિરોધીઓ વચ્ચેના સેન્ય સંબંધોને પ્રદર્શિત કરે છે. પાક. સેના પ્રવક્તા લેફ્ટનેન્ટ જનરલ અસીમ બાજવાએ કહ્યું "રૂસી આર્મીની એક ટુંકડી પાક-રૂસ સંયુક્ત યુદ્ધ અભ્યાસ માટે પહોંચી છે." રૂસી સેનિક 24 સપ્ટેંબરથી 10 ઓક્ટોબર સુધી બે સપ્તાહ સુધી આ દેશમાં રહેશે. બંને દેશોના અંદાજે 200 સેનિકો 2 સપ્તાહ સુધી ફ્રેંડશિપ 2016 નામના સેન્ય યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધ અભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે મોસ્કો અને ઇસ્લામાબાદ વચ્ચે રક્ષા સંબંધ મજબૂત થયા છે. અને ઇસ્લામાબાદ અત્યાધુનિક રૂસી યુદ્ધ વિમાન ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. પાકિસ્તાને મે 2011માં એબટાબાદમાં સીઆઇએના ખાનગી ઓપરેશનમાં અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને માર્યા બાદ અમેરિકા સાથે સંબંધોમાં ખટાસ આવ્યા બાદ પોતાના વિદેશ નીતિમાં બદલાવ લાવ્યું છે.

ટોપ સ્ટોરી

સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત

ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો

ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!

સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, મોતનો આંકડા વધીને 46 પર પહોંચ્યો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો

Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર

મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ

Embed widget