શોધખોળ કરો

રશિયા કરી રહ્યું છે રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે જોડાયેલી વેબસાઈટ-ઈમેલનું હેકિંગ: અમેરિકા

વૉશિગ્ટન: અમેરિકાએ રશિયા પર ચૂંટણી સાથે જોડાયેલી વેબસાઈટો અને ઈમેલ સિસ્ટમ હેક કરી પોતાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના આરોપને રશિયાએ ‘બકવાસ’ ગણાવ્યો છે. અમેરિકાના આતંરિક સુરક્ષા વિભાગ અને રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક દ્વારા જાહેર કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમેરિકી ગુપ્તચર સમુદાય (યૂએસઆઈસી)ને પુરો ભરોસો છે કે હાલમાં અમેરિકી લોકો અને રાજનૈતિક સંગઠનો સહિત અમેરિકી સંસ્થાનોના ઈમેલ હેક કરવાનો આદેશ રશિયા સરકારે આપ્યો છે. આ મુદ્દે આરોપ લગાવવામાં આવ્યો છે કે, હાલમાં ડીસીલીક્સ.કૉમ અને વિકીલીક્સ જેવી વેબસાઈટો સંબંધિત ઈમેલની કથિત હેકિંગ અને ગૂચીફર 2.0 ઑનલાઈન દ્વારા કરવામાં આવેલા હેકિંગનો ખુલાસાની રીત રશિયા દ્વારા આપવામાં આવેલા આદેશના પ્રયાસોની રીત તેમના સાથે મળતી આવે છે. નિવેદન અનુસાર, ‘આ ચોરી અને ખુલાસોનો ઈરાદો અમેરિકી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?

US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'

US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો

PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત

Embed widget