શોધખોળ કરો

ભારતીય નાગરિકોને ફરીથી વિઝા આપશે રશિયા, બંને દેશો વચ્ચે એર બબલ બનાવવા પર ચાલી રહી છે વાતચીત

રશિયાએ ભારતીય નાગરિકો માટે સારી પહેલ કરી છે. રશિયાએ શનિવારે કહ્યું છે કે તે ટૂંક સમયમાં તમામ વર્ગના ભારતીયો માટે વિઝા આપશે.

નવી દિલ્હી: રશિયાએ ભારતીય નાગરિકો માટે સારી પહેલ કરી છે. રશિયાએ શનિવારે કહ્યું છે કે તે ટૂંક સમયમાં તમામ વર્ગના ભારતીયો માટે વિઝા આપશે. નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસે જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય 16 જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. તે જ સમયે, રશિયન કોવિડ -19 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયન દૂતાવાસે કહ્યું કે મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે ફ્લાઇટ્સ અઠવાડિયામાં બે વાર ચલાવવામાં આવશે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ સેવાઓ ક્યારે શરૂ થશે. રશિયન દૂતાવાસે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થી વિઝા પર રશિયામાં પ્રવેશ મેળવી શકશે. તે જ સમયે, તે લોકો કે જેઓને રશિયામાં રોકાવાની મંજૂરી છે, તેઓ વિઝા મેળવી શકશે. વિઝા માટે અરજી કરતી વખતે અરજદારે કોવિડ -19 નો રિપોર્ટ પણ બતાવવો પડશે. આ સિવાય અત્યારે ઇ-વિઝા સસ્પેન્ડ કરાયા છે. ભારત અને રશિયા વચ્ચે એર બબલ બનાવવા માટે વાટાઘાટો પણ ચાલી રહી છે. બંને પક્ષની મંજૂરી બાદ ફ્લાઇટ્સને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન સાથે ફાઈનલ ડિલ ક્યારે થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, કહ્યું - ‘બધું જ બરબાદ કરીને ક્રૂડ ઓઈલ....’
ઈરાન સાથે ફાઈનલ ડિલ ક્યારે થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, કહ્યું - ‘બધું જ બરબાદ કરીને ક્રૂડ ઓઈલ....’
48 કલાકમાં ઈરાન પર વિનાશ વેરશે અમેરિકા? ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ફરી ધમકી આપી, કહ્યું - ‘તમે પાગલ...’
48 કલાકમાં ઈરાન પર વિનાશ વેરશે અમેરિકા? ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ફરી ધમકી આપી, કહ્યું - ‘તમે પાગલ...’
અમેરિકાએ ઈરાન સામે પોતાની સૌથી ઘાતક મિસાઈલ છોડી, 'JASSM-ER' ની શું છે ખાસિયત
અમેરિકાએ ઈરાન સામે પોતાની સૌથી ઘાતક મિસાઈલ છોડી, 'JASSM-ER' ની શું છે ખાસિયત
કોણ છે ભારતીય યુવતી રિની સંપથ? જે બની શકે છે વોશિંગટન ડીસીની મેયર, જીત માટે બનાવ્યો આ સુપર પ્લાન
કોણ છે ભારતીય યુવતી રિની સંપથ? જે બની શકે છે વોશિંગટન ડીસીની મેયર, જીત માટે બનાવ્યો આ સુપર પ્લાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Embed widget