શોધખોળ કરો

રશિયાના પ્રધીનમંત્રી મિખાઇલ મિશુસ્તિનને થયો કોરોના, આઇસોલેશનમાં કરશે કામ

રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7099 કેસ સામે આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યા 1 લાખ 6 હજાર 498 થઈ ગઈ છે. 1073 લોકોના મોત થયા છે.

મોસ્કોઃ કોરોના વાયરસનો કહેલ વિશ્વભરમાં વધી રહ્યો છે. આ વાયરસ વિશ્વના 33 લાખ લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. જ્યારે 2.33 લાખથી વધારે લોકોના મોત થયા છે. ત્યારે સમાચાર આવ્યા છે કે રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાની ટેસ્ટિંગમાં પોઝિટિવ મળી આવ્યા બાદ તેણે ખુદને સેલ્ફ આઈસોલેશનમાં રાખ્યા છે. પીએમ મિખાઇલ મિશુસ્તિનને કહ્યું, “મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ રહ્યો છું. આ ખૂબ જ જરૂરી છે જેથી મારા સાથી સુરક્ષિત અને સ્વસ્થ્ય રહે. હું આંદ્રે બેલોસ્યોવને કાર્યકારી પ્રધાનમંત્રી બનાવું છું. પીએમ મિખાઈલ મિશુસ્તિને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે.” રશિયાના નાયબ પ્રધાનમંત્રી આંદ્રે બેલોસોવ કામચલાઉ રીતે મિશુસ્તિનનું કામકાજ સંભાળી રહ્યા છે. જોકે પીએમ મિશુસ્તિન પ્રમુખ મુદ્દાઓ પર આંદ્રે સાથે વિચાર વિમર્શ કરતા રહેશે. આ પહેલા બ્રિટનના પીએમ બોરિસ જોનસનનો કોરોના પોઝિટિવ આવ્યા હતો. તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે તેઓ ઠીક છે અને કામ પર પરત ફર્યા છે. રશિયામાં એક લાખથી વધારે કોરોનાના કેસ રશિયામાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7099 કેસ સામે આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યા 1 લાખ 6 હજાર 498 થઈ ગઈ છે. 1073 લોકોના મોત થયા છે.

ટોપ સ્ટોરી

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget