![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
London Accident: લંડનમાં મોટી દુર્ઘટના, ટનલની અંદર બે ટ્રેનો સામસામે અથડાઈ, બચાવ કાર્ય ચાલુ
સુરંગમાંથી બહાર નીકળતી વખતે આ ટ્રેન કોઈ વસ્તુ સાથે અથડાઈ હતી.
![London Accident: લંડનમાં મોટી દુર્ઘટના, ટનલની અંદર બે ટ્રેનો સામસામે અથડાઈ, બચાવ કાર્ય ચાલુ salisbury train crash major incident as two trains collide London Accident: લંડનમાં મોટી દુર્ઘટના, ટનલની અંદર બે ટ્રેનો સામસામે અથડાઈ, બચાવ કાર્ય ચાલુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/01/415fc77a033f4c9a11885da9ab85f0e3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
London Train Accident: લંડનના સેલિસબરીમાં બે ટ્રેનો સામસામે અથડાઈ હતી. આ અકસ્માત લંડન રોડ પાસે થયો હતો અને જેમાં દક્ષિણ પશ્ચિમ રેલવે અને ગ્રેડ વેસ્ટર્ન સર્વિસની ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 17 લોકો ઘાયલ થયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સુરંગમાંથી બહાર નીકળતી વખતે આ ટ્રેન કોઈ વસ્તુ સાથે અથડાઈ હતી. સિગ્નલમાં સમસ્યાના કારણે બીજી બાજુથી આવતી ટ્રેન પણ અથડાઈ હતી. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
Salisbury train accident aftermarth - myself and @JackChiverton at scene - rail investigators check over aftermarth of accident pic.twitter.com/hrS82HpRhn
— eddie mitchell (@brightonsnapper) November 1, 2021
The aftermath of the serous train collision near Salisbury my thoughts are with the passengers & the Train Crew involved in the incident 😢😢😢 pic.twitter.com/35gHziQW47
— Train&Plane Spot (@TrainsHb) October 31, 2021
We are currently responding to an incident at Fisherton Tunnel, Salisbury. Officers were called at 6.46pm this evening following reports a train derailed.
— British Transport Police (@BTP) October 31, 2021
We are on scene alongside paramedics and the fire brigade. Further updates will be shared here. pic.twitter.com/oUGY0VttRh
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)