શોધખોળ કરો

VIral Video: બાજે રસ્તા પર જતી યુવતી પર હુમલો કરી કાઢી લીધી આંખ, જુઓ ચોંકાવનારો વીડિયો

VIral Video: સોશિયલ મીડિયા પર દરરોજ વીડિયો વાયરલ થતા રહે છે. તો આમાં એવા કેટલાક વીડિયો છે જેને જોઈને તમે પેટભરીને હસવો લાગો છે. આ ઉપરાંત એવા પણ કેટલાક વીડિયો છે જે તમને ડરાવે છે.

VIral Video: સોશિયલ મીડિયા પર દરરોજ વીડિયો વાયરલ થતા રહે છે. તો આમાં એવા કેટલાક વીડિયો છે જેને જોઈને તમે પેટભરીને હસવો લાગો છે. આ ઉપરાંત એવા પણ કેટલાક વીડિયો છે જે તમને ડરાવે છે. આ બંનેનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક છોકરી રસ્તા પર ચાલી રહી છે અને અચાનક બાજ આવે છે અને તેની આંખમાં ઘા મારીને તેને બહાર કાઢીને લઈ જાય છે. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ડરી ગયા છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં લગભગ આઠ લાખ લોકો તેને જોઈ ચૂક્યા છે.

ગરુડે તેની આંખ કાઢી
સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના વીડિયો વાયરલ થાય છે. પરંતુ આ વીડિયો થોડો ખતરનાક છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક છોકરી રસ્તા પર ચાલી રહી છે. છોકરી હાથમાં ફોન લઈને કંઈક રેકોર્ડ કરી રહી છે. એટલામાં જ એક બાજ આવે છે અને તેની જમણી આંખ પર ચાંચ મારીને તેની આંખ બહાર કાઢે છે. વિડિયો જોયા પછી, તેની આંખ બહાર કાઢવામાં આવી છે કે નહીં તે સ્પષ્ટ નથી. કારણ કે બાજ આંખમાં ચાંચ મારતાની સાથે જ વીડિયો સમાપ્ત થઈ જાય છે. પરંતુ વીડિયોમાં જે રીતે બતાવવામાં આવ્યું છે કે, બાજ આવીને યુવતીની આંખમાં ઘા મારીને ઉડી ગયું. તેથી એવું લાગે છે કે બાજે રેખર છોકરીની આંખ કાઢી લીધી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Ankit Bhardwaj🍁 (@oyeee_ankit)

લોકોમાં ભય ફેલાયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને દરેક લોકો ડરી ગયા છે. આ વીડિયો પર યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'મારે શું છે હું તો ચશ્મા પહેરું છું - 4 પાવર?' જ્યારે એક છોકરીએ કોમેન્ટ કરીને લખ્યું, 'હવે હું બાજ સાથે પંગો નહીં લઉ.' આ સિવાય અન્ય એક છોકરાએ કોમેન્ટ કરી, 'ચાલો, અમારા જેવા ચશ્મા લગાવતા લોકોને કઈંક તો ફાયદો થયો. તો એ જ યુઝરે કોમેન્ટ કરી કે, 'આખરે બાજ આટલી બધી આંખોનું કરે છે શું?'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget