શોધખોળ કરો

આ ગુજરાતી યુવકને શરીરમાં 100થી વધારે ફ્રેક્ચર છતાં PM નરેન્દ્ર મોદી સહિત ભારતીયોને કરી દીધા ખુશ? જાણો કેવી રીતે

હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાયેલ ‘હાઉડી મોદી’ કાર્યક્રમની શરૂઆત ભારતીય મુળના બાળક સ્પર્શ શાહે રાષ્ટ્રગીત ગાઈને કરી હતી

અમેરિકાના હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમમાં યોજાયેલ ‘હાઉડી મોદી’ કાર્યક્રમની શરૂઆત ભારતીય મુળના બાળક સ્પર્શ શાહે રાષ્ટ્રગીત ગાઈને કરી હતી. 16 વર્ષનો સ્પર્શ શાહ ગુજરાતના સુરતનો રહેવાસી છે. તે જન્મથી જ ઓસ્ટિયોજેન્સિસ ઈપરફેક્ટા નામની બીમારી પીડિત છે. આ બીમારીમાં હાડકા થોડી ઈજા થાય તો પણ તુટી જાય છે. સ્પર્શ શાહના છેલ્લા કેટલાંક વર્ષમાં 130થી વધારે હાડકાં તુટી ગયા છે. ડોક્ટરોના મતે જ્યારે સ્પર્શ પોતાની માતાના પેટમાં હતો ત્યારે તેના 35 હાડકાં તુટી ગયા હતા. બીમારીના કારણે સ્પર્શ ચાલી પણ શકતો નથી. 16 વર્ષના સ્પર્શના શરીરમાં હાલ પણ 100થી વધારે હાડકાં તુટેલા છે. સ્પર્શ આગામી એમિનેમ બનવા માંગે છે અને એક અબજ લોકો સામે પ્રદર્શન કરવા માંગે છે. માર્ચ 2018માં રિલીઝ થયેલી ‘બ્રિસ્ટલ બોન રેપર’ નામની એક ડોક્યુમેન્ટ્રીમાં સ્પર્શના જીવન સાથે જોડાયેલી કહાની બતાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં ઓસ્ટિયોજેન્સિસ ઈપરફેક્ટા નામની બીમારી સામે લડવા વિશે જણાવ્યું હતું. સ્પર્શ શાહે કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ઘણો ઉત્સાહિત હતો. મારાં માટે આ ઘણી મોટી વાત છે કે, હું આટલા બધાં લોકો સામે રાષ્ટ્રગીત ગાયું. હું પ્રધાનમંત્રી મોદી અને ત્યાં હાજર રહેલા 50 હજાર લોકો સામે રાષ્ટ્રગીતને લઈને ઉત્સાહિત થયો હતો. મેં પ્રધાનમંત્રી મોદીને મેડિસન સ્કાયર ગાર્ડન પર જોયા હતા. ત્યારથી હું તેમને મળવા માંગતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Embed widget