શોધખોળ કરો

ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયો મુંબઇ જેવો આતંકી હુમલો, એક આતંકી સહિત કેટલાય લોકોના મોત

ખાસ કરીને શાંત રહેનારા ઓસ્ટ્રિયાના વિયેના શહેર સોમવારે સાંજે કાંપી ઉઠ્યુ. કસાબ જેવા આતંકીએ જે પણ દેખાયુ તેના પર ફાયરિંગ કરી દીધુ, રસ્તાં પર ધડાધડ ગોળીઓ વરસાવા લાગ્યા હતા

વિયેનાઃ યુરોપીય દેશ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં મુંબઇ જેવા ઘાતકી આતંકી હુમલો થયો છે. કેટલાય આતંકીઓએ એકસાથે કેટલીય જગ્યાએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ છે. હુમલામાં કેટલાય લોકોના માર્યા જવાની અને કેટલાય લોકો ઘાયલ થયાની ખબર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે એક આતંકીને ઠાર કરી દીધો છે, જેના શરીરમાં બૉમ્બ બાંધેલા મળ્યા છે. આતંકીના શરીર પર બાંધેલા બૉમ્બને પણ ડિફ્યૂઝ કરવા માટે પોલીસ ટીમ ઘટના સ્થળ પર છે. માર્યા ગયેલા લોકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. સમાચાર એ પણ છે કે આતંકીઓએ કેટલાક લોકોને બંધક બનાવી લીધા છે.
ખાસ કરીને શાંત રહેનારા ઓસ્ટ્રિયાના વિયેના શહેર સોમવારે સાંજે કાંપી ઉઠ્યુ. કસાબ જેવા આતંકીએ જે પણ દેખાયુ તેના પર ફાયરિંગ કરી દીધુ, રસ્તાં પર ધડાધડ ગોળીઓ વરસાવા લાગ્યા હતા. ઘટના વિયેનાના સેન્ટ્રલ સ્વિડન પ્લાટ્ઝ સ્ક્વેર પર થઇ, જે યહૂદીઓની એક પૂજા કરવાનુ સ્થળ છે. ઓસ્ટ્રિયાના ગૃહ મંત્રાલયે આને આતંકી હુમલા ગણાવ્યો છે. મુંબઇની જેમ આમાં પણ અનેક જગ્યાએ હુમલો થયો છે. વિયેનામાં માર્યા ગયેલા એક આતંકીના શરીર પર બૉમ્બ બાંધેલો બેલ્ટ મળ્યો છે, બૉમ્બ ડિફ્યૂઝ કરનારી ટીમ ઘટના સ્થળ પર છે.

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Embed widget