શોધખોળ કરો

આ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, 10 રાજ્યોમાં નવા પ્રકારના કોરોનાના કેસો નોંધાતા હડકંપ, જાણો વિગતે

કેનેડાના 10 રાજ્યોમાં કોરોના વાયરસનો નવા પ્રકારના કેસો સામે આવ્યા છે, આને ધ્યાનમાં રાખતા કેનેડા સ્વાસ્થ્ય મંત્રાલયે મહામારીની ત્રીજી લહેર આવવાની ચેતાવણી આપી દીધી છે

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોનાના નાથવા માટે કોરોનાનુ વેક્સિનેશન ભારત સહિત કેટલાક દેશોમાં શરૂ થઇ ચૂક્યુ છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે હવે કોરોના કેટલાક દેશોમાં નોર્મલ થઇ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે કેનેડાની સ્થિતિ વધુ વણસી છે. રિપોર્ટ પ્રમાણે કેનેડામાં કોરોનાનો ત્રીજી લહેર આવવાની પુરેપુરી સંભાવના છે. કેનેડાના 10 રાજ્યોમાં કોરોના વાયરસનો નવા પ્રકારના કેસો સામે આવ્યા છે, આને ધ્યાનમાં રાખતા કેનેડા સ્વાસ્થ્ય મંત્રાલયે મહામારીની ત્રીજી લહેર આવવાની ચેતાવણી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રણ નવા પ્રકારો, દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ, બ્રિટિશ વેરિએન્ટ અને બ્રાઝિલિયન વેરિએન્ટ વિશે વિશેષજ્ઞોમાં મોટી ચિંતા પેઠી છે. શનિવારે અધિકારીઓએ જાહેરાતી કરી કે કેનેડાના 10 રાજ્યોમાં બ્રિટિશ B.1.1.7 વેરિએન્ટ મળ્યુ છે. બ્રિટિશ વેરિએન્ટ વધુ સંક્રમક તરીકે ઓળખાય છે, અને તેનો ઉલ્લેખ કેન્ટ વેરિએન્ટ તરીકે પણ કરવામાં આવે છે. કેન્ટ વેરિએન્ટ ભારત સહિત લગભગ 60 દેશોમાં પણ જોવા મળ્યો છે. આ ઉપરાંત કેનેડામાં પણ હવે દક્ષિણ આફ્રિકન B.1.351 વેરિએન્ટના 28 કેસો નોંધાયા છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે એક કેસ બ્રાઝિલિયન P.1 સ્ટ્રેનનો પણ સામે આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Richest Person of Iran: કોણ છે ઈરાનનો સૌથી ધનિક વ્યક્તિ,અંબાણી- અદાણીની સરખામણીએ કેટલી છે સંપત્તિ?
Richest Person of Iran: કોણ છે ઈરાનનો સૌથી ધનિક વ્યક્તિ,અંબાણી- અદાણીની સરખામણીએ કેટલી છે સંપત્તિ?
Iran US War: ઇરાનને તોડી પાડ્યું અમેરિકાનું બીજું F-35 ફાઇટર જેટ, કાટમાળનો કર્યો વીડિયો જાહેર
Iran US War: ઇરાનને તોડી પાડ્યું અમેરિકાનું બીજું F-35 ફાઇટર જેટ, કાટમાળનો કર્યો વીડિયો જાહેર
War :અમેરિકાએ ઇરાનનો સૌથી ઊંચો B1 પુલ ઉડાવ્યો, 8 લોકોના મોત અને 95 ઇજાગ્રસ્ત
War :અમેરિકાએ ઇરાનનો સૌથી ઊંચો B1 પુલ ઉડાવ્યો, 8 લોકોના મોત અને 95 ઇજાગ્રસ્ત
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી

વિડિઓઝ

Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ
Gujarat Local Body election 2026: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા
US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે પડ્યું માવઠું, ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, હવામાન વિભાગે આપ્યું કમોસમી વરસાદનું એલર્ટ
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
CSK vs PBKS: આજે પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
1 કલાક ચલાવવા પર કેટલી વીજળી વાપરે છે 1000 વાળો ઈલેક્ટ્રીક ચૂલો? જાણીલો તમામ ગણતરી
Embed widget