શોધખોળ કરો

ટ્રમ્પે એક સહી કરીને લાખો ભારતીયોનાં સપનાં રોળી નાખ્યાં, જાણો શું કર્યો આદેશ ?

કોરોના વાયરસના કારણે અમેરિકા અત્યાર સુધીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે.

વોંશિંગ્ટનઃ કોરોનાવાયરસ સામે ઝૂમી રહેલા અમેરિકાએ કામચલાઉ રીતે બહારથી આવતા લોકોને વસવાટની મંજૂરી એટલે ઇમિગ્રેશનને રોકવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર સવારે આ મોટી જાહેરાત કરતાં કહ્યું કે, એક અદૃશ્ય દુશ્મનના હુમલાને કારણે સર્જાયેલી સ્થિતી ઉપરાંત મહાન અમેરિકાના નાગરિકોની નોકરીનું રક્ષણ કરવા માટે હું યુનાઈટેડ નેશન્સમાં ઈમિગ્રેશનને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરવાના એક વહીવટી હુકમ પર સહી કરી રહ્યો છું. ટ્રમ્પના આ નિર્ણયનો અર્થ એ થાય કે, અમેરિકામાં નોકરી કે વ્યવસા અર્થે જવા માંગતા અન્ય દેશોના લોકોને હવે પછી નવો આદેશ ના થાય ત્યાં સુધી પરમેનન્ટ  રેસિડેન્સી નહીં મળે. ટ્રમ્પના આ નિર્ણયના કારણે અમેરિકા જઇને સ્થાયી થવા માંગતા લાખો ભારતીયોનાં સપના રોળાઈ ગયાં છે.  ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી હતી.  કોરોના વાયરસના લીધે અર્થતંત્રની કટોકટીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ આદેશને રદ ના કરે ત્યાં સુધી બહારના દેશનો કોઈ નાગરિક અમેરિકાનો નિવાસી બની શકશે નહીં.   દુનિયાભરમાંથી દર વર્ષે હજારો લોકો અમેરિકામાં નોકરી અને બિઝનેસ માટે જાય છેત્યારે તેમના નિવાસની પ્રક્રિયા હમણાં બંધ થઈ જશે. કોરોના વાયરસના કારણે અમેરિકા અત્યાર સુધી સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં લગભગ બે મહિનામાં અમેરિકામાં કરોડથી વધુ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂકયા છે અને બેરોજગારને મળતી સુવિધાઓ માટે અરજી કરી ચૂકયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget