શોધખોળ કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને સતાવી રહ્યો છે કોરોનાનો ડર, વ્હાઈટ હાઉસમાં દિવસમાં અનેક વખત ....

હાલમાં જ તેઓ એક કાર્યક્રમમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા પરંતુ તેમના દ્વારા માસ્ક ન પહેરાવને લઈને પણ સવાલ ઉઠતા રહ્યા છે.

વોશિંગ્ટનઃ કોરોના મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યારે સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે. અમેરિકામાં કોરોનાના અત્યાર સુધીમાં 4,028,547  કેસ સામે આવ્યા છે. તેની સાથે જ 144950 લોકોના જીવ પણ વાયરસને કારણે ગયા છે. આ ચોંકાવનારા આંકડાની વચ્ચે કોરોનાને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યવહારને લઈને અનેક સવાલો ઉઠતા રહ્યા છે. હાલમાં જ તેઓ એક કાર્યક્રમમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા પરંતુ તેમના દ્વારા માસ્ક ન પહેરાવને લઈને પણ સવાલ ઉઠતા રહ્યા છે. અમેરિકામાં સતત વધતા કેસને જોતા રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ હવે કોરોનાનો ભય સતાવી રહ્યો છે. બેદરકારી સાથે જોડાયેલ સવાલો પર સ્પષ્ટતા કરતાં વ્હાઈટ હાઉસે કહ્યું કે, સમગ્ર અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સૌથી વધારે વખત કોરોના ટેસ્ટ થયો છે. વ્હાઉટ હાઉસ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોનો જવાબ આપતા પ્રેસ સચિવ કેલી મૈકનીએ તેની જાણકારી આપી. મૈકનીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ટ્રમ્પ દિવસમાં કેટલી વખત કોરોના ટેસ્ટ કરાવે છે તો તેણે કહ્યું કે, ઘણી વખત. મૈકનીએ કહ્યું કે, “હું એ તો ન જણાવી શકું કે દિવસમાં કેટલી વખત ટેસ્ટ થાય છે પરંતુ ક્યારેય ક્યારેક તે એકથી વધારે વખત પણ થાય છે.” તેની સાથે જ તેણે કહ્યું કે, ટેસ્ટિંગ માટે ફંડમાં ઘટાડાનો કોઈ ઈરાદો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં દર બે દિવસમાં એક વખત તેમનો ટેસ્ટ થાય છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, જે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો નથી કરતાં તેઓ માસ્ક જરૂર પહેરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget