શોધખોળ કરો

કોરોના સંકટઃ ટ્રમ્પે ચીનને તમામ સંબંધો તોડવાની આપી ધમકી

ગુરુવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે લોકો ચીનની સાથે તમામ સંબંધ તોડી શકીએ છીએ. તેમને કહ્યું કે અમે ઘણુબધુ કરી શકીએ છીએ, અમે લોકો તેમની સાથે હાલના સંબંધો પણ તોડી શકીએ છીએ

નવી દિલ્હીઃ આખી દુનિયા હાલ કોરોના વાયરસની સામે ઝઝૂમી રહી છે, કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં વર્તાઇ છે. અમેરિકામાં આ માટે શરૂઆત જ ચીનને દોષી માની રહ્યું છે. હવે આમાં આગળ વધતા અમેરિકાએ દબાણની કાર્યવાહી શરૂ કરી છે. ગુરુવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે લોકો ચીનની સાથે તમામ સંબંધ તોડી શકીએ છીએ. તેમને કહ્યું કે અમે ઘણુબધુ કરી શકીએ છીએ, અમે લોકો તેમની સાથે હાલના સંબંધો પણ તોડી શકીએ છીએ. ટ્રમ્પે કહ્યું ચીનમાં અમે અમેરિકન પેન્શન ફંડમાં અબજો ડૉલરનુ રોકાણ કર્યુ હતુ, તે રૂપિયા હવે પાછા લઇ લીધા છે. આ જ રીતે બીજી એક એક્શન લેવામાં આવી રહી છે. કોરોના સંકટઃ ટ્રમ્પે ચીનને તમામ સંબંધો તોડવાની આપી ધમકી એક પત્રકારના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે હું હાલ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કોઇ વાતચીત કરવા નથી માંગતો, તેમની સાથે મારા સારા સંબંધો છે, હાલ હુ કંઇ જ વાત નથી કરવાનો. ટ્રમ્પે કહ્યું કે કોરોનાના મામલે ચીનની નિષ્ક્રિયતાથી તે ખુબ દુઃખી છે, ખબર છે કે મહામારીના કારણે દુનિયામાં 3,00,000 લોકોના મોત થઇ ચૂક્યા છે, માત્ર અમેરિકામાં 80,000 લોકો મોતને ભેટ્યા છે. અમેરિકા પણ ચીન પર દબાણ લાવવા માટે એક્શન લઇ રહ્યું છે. કેટલાક જાણકારો માને છે કે વુહાનમાંથી આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો અને ચીનની નિષ્ક્રિયતા રહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Embed widget