શોધખોળ કરો

અમેરિકામાં લોકડાઉન વિરુદ્ધ વ્યાપક પ્રમાણમાં પ્રદર્શન, રાઇફલ લઇને નીકળ્યા યુવાઓ

એક રિપોર્ટ અનુસાર, મિશિગન, મિન્નેસોટા, કેંટુકી, ઉટાહ, નોર્થ કૈરોલીના, ઓહિયો જેવા રાજ્યમાં જ્યા લોકોએ વિરોધ નોંધાવ્યો છે

ન્યૂયોર્કઃ કોરોના વાયરસના કારણે લોકડાઉન અને ઘરમાં રહેવાના વિરોધમાં અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. સીએનએના રિપોર્ટ અનુસાર, મિશિગન, મિન્નેસોટા, કેંટુકી, ઉટાહ, નોર્થ કૈરોલીના, ઓહિયો જેવા રાજ્યમાં જ્યા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનારા કેટલાક રાજ્યમા રિપબ્લિકન ગવર્નર છે. તો કેટલાકમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રદર્શનકારીઓ લોકડાઉનના કારણે ઇકોનોમી પર થતી ખરાબ અસરનો મુદ્દો ઉઠાવ્યો છે. વાસ્તવમાં અમેરિકામાં કોરોના વાયરસના કારણે ખૂબ લોકો બેરોજગાર થઇ ચૂક્યા છે. એવા લોકોને રેન્ટ આપવા અને મહિનાનો ખર્ચ ચલાવવામાં સમસ્યા આવી રહી છે. ટ્રમ્પ સરકારે અમેરિકાના લોકોને 1200 ડોલરની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બજાર બંધ કરવા અને લોકડાઉના વિરોધમાં રહ્યા છે. જ્યારે શુક્રવારે ટ્રમ્પે અનેક ટ્વિટ કરીને રાજ્યોમાં ચાલી રહેલા લોકડાઉન વિરોધી પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યું છે. ટ્રમ્પે LIBERATE MINNESOTA! LIBERATE MICHIGAN! LIBERATE VIRGINIA જેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. જ્યારે મિશિગનની રાજધાની સૈન્સિંગમાં લોકડાઉનનો વિરોધ કરી રહેલા કેટલાક પ્રદર્શનકારીઓ પોતાની સાથે રાઇફલ લઇને પહોંચ્યા હતા. લૈન્સિંગમાં શરૂઆતમાં તો પ્રદર્શનકારીઓ કારોમાં બેસી રહ્યા અને ટ્રાફિક જામ કરી દીધી હતો. બાદમાં કારમાંથી બહાર આવીને પ્રદર્શન કર્યું હતું.

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget