શોધખોળ કરો

ટ્રમ્પની ચીનને ચેતવણી- કોરોના ફેલાવવા બદલ દોષિત ઠેરવાશે તો ભોગવવા પડશે પરિણામ

અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને ચીનમાં કોરોનાના કારણે થયેલા મોતના આંકડા પર વિશ્વાસ નથી. ચીનમાં અમેરિકા કરતા વધુ મોત થયા છે.

ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપતા કહ્યુ કે, જો તે જાણીજોઇને કોરોના વાયરસ ફેલાવવા બદલ જવાબદાર ઠેરવાશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ટ્રમ્પે કોવિડ-19ને લઇને ચીનના રહસ્યમય અંદાજ, આ બીમારી સાથે જોડાયેલા તથ્યોની પારદર્શિતામાં ઘટાડો અને પ્રારંભિક તબક્કામાં અમેરિકા સાથે અસહયોગનું વલણથી નિરાશા વ્યક્ત કરી છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યુ કે- જો ચીન જાણી જોઇને કોરોના ફેલાવવા બદલ જવાબદાર ઠરશે તો તેને પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઇએ. જ્યાં સુધી કોરોના દુનિયામાં ફેલાયો તે અગાઉ ચીન સાથે તેના સારા સંબંધો હતા. આ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને ચીનમાં કોરોનાના કારણે થયેલા મોતના આંકડા પર વિશ્વાસ નથી. ચીનમાં અમેરિકા કરતા વધુ મોત થયા છે. ટ્રમ્પે આ નિવેદન ત્યારે આપ્યુ હતું જ્યારે ચીને કોરોના વાયરસના કેન્દ્ર રહેલા વુહાનમાં મોતની સંખ્યામાં અચાનક 50 ટકાનો વધારો કરી દીધો. ચીન સાથે વ્યાપાર કરારોને યાદ કરતા ટ્રમ્પે કહ્યું કે, જ્યારે અમે કરાર કરી રહ્યા હતા ત્યારે સંબંધો સારા હતા પરંતુ અચાનક આ અંગે સાંભળો છો એટલા માટે મોટું અંતર છે.

ટોપ સ્ટોરી

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
અમેરિકા મધ્યસત્ર ચૂંટણી, ટ્રમ્પ સરકાર અને સંસદ પર પડશે અસર ? સમજો કેમ છે ખાસ
અમેરિકા મધ્યસત્ર ચૂંટણી, ટ્રમ્પ સરકાર અને સંસદ પર પડશે અસર ? સમજો કેમ છે ખાસ

વિડિઓઝ

Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Embed widget