શોધખોળ કરો

અફઘાનિસ્તાનથી પ્લેન હાઇજેક થયું હોવાની વાતને લઈ યુક્રેનનો યુ-ટર્ન, કહ્યું- કાબુલ મોકલેલાં દરેક વિમાન પરત આવ્યાં

યુક્રેને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલથી પોતાનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હોવાની વાત મુદ્દે હવે યુ-ટર્ન લીધો છે.

યુક્રેને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલથી પોતાનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હોવાની વાત મુદ્દે હવે યુ-ટર્ન લીધો છે. આ પહેલાં યુક્રેનના ડેપ્યુટી વિદેશમંત્રી યેવગેની યેનિને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુક્રેનના એક વિમાનને હાઈજેક કરાયું છે. આ વિમાન યુક્રેની નાગરિકોને બહાર કાઢવા અફઘાનિસ્તાન પહોંચ્યું હતું. આ માહિતી યુક્રેનના ડેપ્યુટી વિદેશમંત્રી યેવગેની યેનિને મંગળવારે આપી હતી. 

નાયબ વિદેશ મંત્રી યેવજેની યેનિન દ્વારા દેશના એક વિમાનનું અપહરણ કરીને ઈરાન લઈ જવામાં આવ્યું હોવાનો દાવો કર્યાના કલાકો બાદ યુક્રેનનું વિદેશ મંત્રાલય હવે એ સમાચરને નકારી રહ્યું છે. 

તેમણે કહ્યું હતું કે, ગત રવિવારે કેટલાક લોકોએ અમારા વિમાનને હાઈજેક કર્યું હતું. પ્લેન કેટલાક અજ્ઞાત લોકોએ પોતાના કબજામાં લઈ લીધું છે. યુક્રેન સરકારના ડેપ્યુટી વિદેશમંત્રીએ માહિતી આપી હતી કે રવિવારે જ અમારા પ્લેનને અજ્ઞાત લોકો દ્વારા હાઈજેક કરાયું છે. મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે, જેમાં અજ્ઞાત લોકો છે.

યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, યૂક્રેનવાસીઓને બહાર કાઢવા માટે રવિવારે યૂક્રેનનું એક વિમાન કાબુલ પહોંચ્યું હતું. આ પછી કેટલાક સશસ્ત્ર લોકો તેને પકડીને ઈરાન લઈ ગયા. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીનું કહેવું છે કે વિમાન ચોરાઈ ગયું છે. આ ઘટના બાદ વિમાનમાં બાકીના લોકોનું શું થયું તે અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું છે કે પ્લેન હાઇજેકથી બચાવ અને રાહત કાર્યમાં પણ અવરોધ આવ્યો છે.

આ ઘટના પરથી અંદાજ લગાવી શકાય છે કે કાબુલના એરપોર્ટ પર કેવા પ્રકારની અફરાતફરી છે. વિમાન હાઈજેક કરી રહ્યું હોવાના સમાચાર છે. સાથે જ આ મામલે ઈરાનના પ્રતિભાવની પણ રાહ જોવાઈ રહી છે. યૂક્રેનનું આ જહાજ ઈરાન તરફ ગયું છે કે કેમ તે અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

ટોપ સ્ટોરી

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget