શોધખોળ કરો

USમાં કોરોનાથી 50 હજારથી વધુ લોકોના થયા મોત, 9 લાખ દર્દી નોંધાયા

દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ગઇ છે.

નવી દિલ્હીઃ અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાઓનો આંકડો 50 હજારને પાર પહોંચ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં અમેરિકામાં 50243 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોના દર્દીઓની સંખ્યા 886,709 સુધી પહોંચી ગઇ છે. અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. નોંધનીય છે કે દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ગઇ છે. વેબસાઇટ વલ્ડોમીટરના કહેવા અનુસાર, હવે દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 2,725,920 થઇ ગઇ છે. અત્યાર સુધીમાં  745,905 લોકો  સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 191,061ના મોત થયા છે. અમેરિકા સિવાય સ્પેનમાં કોરોના દર્દીઓનો આંકડો 213,024 પહોંચ્યો છે જ્યારે 22,157 લોકોના મોત થયા છે. ઇટાલીમાં કોરોનાના દર્દીઓનો એક લાખ 89 હજાર 973 પર પહોંચ્યો છે. જેમાંથી એક લાખ 6 હજાર 848 એક્ટિવ પેશન્ટ છે અને ઇટાલીમાં અત્યાર સુધીમાં 25,549 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં 1, 58,183 કોરોના દર્દીઓ નોંધાયા છે જેમાંથી 21 હજાર 856 લોકોના મોત થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 

શાંતિ કરાર કે માત્ર દેખાડો? યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં જ ઈરાનની ઓઇલ રિફાઇનરી પર મોટો હુમલો

શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો

US Iran War LIVE: 'આ યુદ્ધનો અંત નથી પરંતુ...', અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ

Gujarat Rain Forecast: રાજયમાં કાળઝાળ ગરમી પડશે કે, માવઠાનું હજુ પણ સંકટ? કેવું રહેશે હવામાન

Iran-US Ceasefire: ટ્રમ્પે યુદ્ધ રોકવાની કરી જાહેરાત, હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે... જાણો સીઝફાયરના અત્યાર સુધીના 10 મોટા અપડેટ

Embed widget