શોધખોળ કરો

UNમાં ચીન-પાકિસ્તાનને મોટો ઝાટકો, કાશ્મીર પર 10માંથી માત્ર એક જ વોટ મેળવી શક્યા

કુલ 10 અસ્થાયી દેશોમાં એકમાત્ર પોલેન્ડ જ એક એવુ રાષ્ટ્ર છે જેને પાકિસ્તાનનો પક્ષ લીધો હતો.

નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન બરોબરનું ભેરવાઈ ગયું છે. તેને ખબર નથી કે આગળ હવે કરવું શું. વૈશ્વિકસ્તરે આર્ટિકલ 370નો મુદ્દે ઉઠાવ્યો પણ ક્યાંય કોઈએ સાંભળ્યું નહીં. યૂએએનમાં લગભગ તમામ દેશોએ આ મામલે દખલ દેવાની ના પાડી દીધી. હવે માત્ર ચીન જ છે જે પાકિસ્તાનનું સાંભળી રહ્યું છે. ચીન પણ દબાણવશ થઈને આ બધું કરી રહ્યું છે કારણ કે પાકિસ્તાનમાં ચીનનું જંગી રોકાણ છે. ચીનની માગ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત પાકિસ્તાને પણ બે દિવસ પહેલા આ મુદ્દે ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. ડિપ્લોમેટ્સ મુજબ આ બેઠક બંધ ધારણે થશે. સુરક્ષા પરિષદના હાલના અધ્યક્ષ પોલેન્ડે આ મુદ્દે ચર્ચા કરવા માટે ભારતીય સમયાનુંસાર સવારે 7:30 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. કુલ 10 અસ્થાયી દેશોમાં એકમાત્ર પોલેન્ડ જ એક એવુ રાષ્ટ્ર છે જેને પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. જો એ પણ તેની રાજનૈતિક મજબુરી છે. તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ વિવાદમાં હંમેશા અળગુ જ રહ્યું છે પરંતુ પોલેન્ડ હાલ UNSCનું રોટેટિંગ પ્રેસિડેંટ છે, માટે તેને પાકિસ્તાન સાથે બેસવુ એજ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ તેનો એ અર્થ બિલકુલ પણ નથી કે કાશ્મીર મુદ્દે પોલેન્ડ પાકિસ્તાનની પડખે છે. તે કોઈ રાષ્ટ્ર સાથે નથી પરંતુ અસ્થાયી દેશો તરફથી બેઠકની યજમાની કરી રહ્યો છે. આજે યોજાયેલી આ બેઠકમાં સ્થાયી સભ્ય દેશોમાં ચીનને બાદ કરતા બાકીના તમામ દેશ ફ્રાંસ, રશિયા, અમેરિકા અન્ને બ્રિટને પાકિસ્તાનને જાકારો આપ્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની આંતરીક બાબત છે, માટે તેને બંને દેશોએ સાથે મળીને જ ઉકેલવો જોઈએ. કોઈ ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કુલ 15 સભ્યો છે. જેમાં 5 સ્થાયી અને 10 અસ્થાઈ છે. અસ્થાઈએ દેશોનો કાર્યકાળ માત્ર થોડા વર્ષો જ હોય છે જ્યારે સ્થાયી દેશો હંમેશા યથાવત રહે છે. સ્થાયી સભ્યોમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને રશિયા શામેલ છે. જ્યારે અસ્થાઈ દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક,, ઈક્વેટોરિયલ ગુએની, જર્મનીએ, ઈન્ડોનેશિયા, કુવૈત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

Embed widget