શોધખોળ કરો
Advertisement
ભારતીય હસ્તીઓએ વિદેશી ટવિટને ગણાવ્યો દુષ્પ્રચાર, તો અમેરિકી એક્ટ્રેસ કહ્યું આ મૂર્ખાઓને......
ખેડૂત આંદોલન મુદ્દે વિદેશીઓના ટવિટ પર ભારતીય સેલેબ્સે ટીકા કરી હતી ત્યારબાદ બંને પક્ષે સામે સામે ટવિટ પર વોર શરૂ થઇ ગઇ છે. શર્નીએ ભારતીય સેલેબ્સના ટવિટ પર પલટવાર કરતા તેને ઇડિયટસ કહ્યાં
ખેડૂત આંદોલન મુદ્દે વિદેશીઓના ટવિટ પર ભારતીય સેલેબ્સે ટીકા કરી હતી અને તેને દુષ્પ્રચાર ગણાવ્યો હતો તો બીજી તરફ અમેરિકી એક્ટ્રેસ અમાંડા સર્નીએ ભારતીયોને મૂર્ખો કહેતા ટવિટ કર્યું છે.
અમેરિકા એક્ટ્રેસ અને વીલોગર અમાંડા સર્ની ખેડૂત આંદોલનને લઇને ખૂબ જ તીખા પ્રહાર કરી રહી છે. તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે સર્ની આ ટ્રોલનો પણ જવાબ આપી રહી છે.
Who hired the idiots that wrote this propaganda. “A completely unrelated group of Celebrities conspiring end being paid to destroy india”? I mean come onnnnnnn. At least make it SOMEWHAT realistic:
— Amanda Cerny (@AmandaCerny) February 3, 2021
નોંધનિય છે કે, ખેડૂત આંદોલન મુદ્દે વિદેશી હસ્તીઓએ કરેલા ટવિટને સચિન તેંડુલકર, વિરાટ કોહલી,કરણ જોહરને ટવિટ કરીને દુષ્પ્રચાર ગણાવ્યો હતો. તો તેના જવાબમાં એકવાર ફરી અમાંડા સર્નીએ પલટવાર કર્યો છે, તેમણે લખ્યું કે, આ મૂર્ખાઓને કોણે ભાડે રાખ્યા છે? જેમણે આ પ્રોપેગેન્ડા લખ્યો છે.Wait?!? You’re saying Rihanna isnt already rich enough and Everyone you listed got paid?!? If that’s all true, I would like to get paid toooooo for being a well informed, overall awesome and compassionate human being! Please venmo me immediately!!!! https://t.co/HCmfaMevEt
— Amanda Cerny (@AmandaCerny) February 3, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement