શોધખોળ કરો

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 1 લાખ કેસોથી ખળભળાટ, ક્યાં રહેનારા લોકોને લાગે છે કોરોનાનો ચેપ વધારે ? જાણો ચોંકાવનારી વિગત

વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કોરોના કેસમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અહીં એક દિવસમાં એક લાખ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.

વોશિંગ્ટન : દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કોરોના કેસમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અહીં એક દિવસમાં એક લાખ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. અમેરિકામાં બે દિવસ બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેના પહેલા કોરોના સંક્રમણનો એક નવો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. શનિવારે એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. તેની વચ્ચે એક ચોંકવારી રિપોર્ટ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઘરોમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી પ્રસરી રહ્યો છે. જર્નલ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી રિપોર્ટ વીકલીમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર ઘરોમાં અગાઉ ધાર્યા કરતાં વધારે ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. આ સર્વે અમેરિકામાં 101 ઘરોમાં કરવામાં આવ્યો હતો. યુએસના વાન્ડેરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં હેલ્થ પોલિસીના એસોસિએટ પ્રોફેસર કાર્લોસ જે. ગ્રિજાલ્વા અનુસાર, ઘરમાં કોઈ એકને કોરોનાનો ચેપ લાગ્યા બાદ તે ઝડપથી ઘરમાં પ્રસરે છે અને બીજા સભ્યો પણ સંક્રમિત થાય છે. સંશોધન અનુસાર પ્રથમ ચેપ લાગ્યાના પાંચ દિવસમાં બીજો ચેપ 75 ટકા ઘરોમાં લાગે છે. વર્લ્ડોમીટર અનુસાર છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસના 92 હજાર નવા કેસ નોંધાયા હતા. જ્યારે 1041 દર્દીઓના મોત થયા હતા. અમેરિકામાં અત્યાર સુધી 9,214,836 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં 2,34,172 મૃત્યુ નિપજ્યા છે. સરકારી માહિતી અનુસાર સાઉથ ડાકોટામાં દર 6 દર્દીઓમાંથી એક કરતાં વધારે કોરોનાના દર્દીઓ હાલ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

ટોપ સ્ટોરી

શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget