શોધખોળ કરો

ટ્રમ્પે ફરી ભારત-ચીન સરહદ વિવાદ પર મધ્યસ્થતાની કરી ઓફર, કહ્યું- ‘હાલત ખૂબ જ ખરાબ છે’

વર્ષ 2016માં થેયલી ચૂંટણીમાં પણ ટ્રમ્પના પરિવારે ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે પ્રચાર કર્યો હતો. ઈવાન્કા ભારત અંગ ટ્વિટ પણ કરતી રહે છે.

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીન સરહદ વિવાદ પર ફરી એક વખત મધ્યસ્થતાની ઓફર કરી છે. તેમણે કહ્યું, ભારત-ચીન સરહદની હાલત ખૂબ ખરાબ છે અને ચીન વધારે મજબૂતી સાથે તેને વધારવા જઈ રહ્યું  છે.અમે આ મામલે સામેલ થવા અને મદદ કરવા ઈચ્છીશું. વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું, ભારત અને ચીનના સંબંધમાં અમે મદદ કરવા તૈયાર છીએ. શું ચીન ભારત સાથે દાદાગિરી કરવાની કોશિશ કરી રહ્યું છે. જેના પર ટ્રમ્પે કહ્યું, આશા રાખું છું કે આમ ન થાય, પરંતુ ચીન નિશ્ચિત રીતે આમ કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પે તેના પરિવારના ભારત પ્રત્યે પ્રેમનો સંકેત આપતાં જણાવ્યું કે, તેમની દીકરી ઈવાન્કા, પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને તેની મિત્ર કિમ્બલી ગિલફૉય ભારત અંગે ઘણું વિચારે છે. ટ્રમ્પે કહ્યું, આ યુવાઓ નરેન્દ્ર મોદી અંગે પણ વિચારે છે. વર્ષ 2016માં થેયલી ચૂંટણીમાં પણ ટ્રમ્પના પરિવારે ભારતીય-અમેરિકન સમુદાય વચ્ચે પ્રચાર કર્યો હતો. ઈવાન્કા ભારત અંગ ટ્વિટ પણ કરતી રહે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'

તેલ સંકટમાં શ્રીલંકા, માલદીવ, નેપાળની મદદ.... ભારતની પ્રસંશા સાંભળી અકળાયા PAK એક્સપર્ટ, શાહબાઝ સરકારને કહ્યું તમે કેમ નથી...

Iran-US Israel War: ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં કયા હથિયારે મચાવ્યો સૌથી વધુ કહેર ? ડ્રૉન, મિસાઈલ કે AI ?

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો

PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે

Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Embed widget