શોધખોળ કરો

અમેરિકામાં ફરી એક વખત અશ્વેતને પોલીસે મારી ગોળી, અનેક જગ્યાએ થઈ હિંસા

થોડા મહિના પહેલા અમેરિકામાં જોર્જ ફ્લોઇડ સાથે પોલીસે આવું જ વર્તન કર્યુ હતું. ફ્લોઈડના મોત બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયા હતા.

વોશિંગ્ટનઃ અમેરિકાના વિસ્કોન્સિનમાં જેકબ બ્લેક નામના એક અશ્વેતને પોલીસે ગોળી મારી છે. જૈકબની હાલ સારવાર ચાલી રહી છે. ઘટના બાદ અનેક જગ્યાએ હિંસાના સમાચાર મળી રહ્યા છે. પોલીસે કેમ ગોળી ચલાવી તેની જાણકારી સામે આવી નથી. રવિવારે કેનોશા શહેરમાં આ ઘટના બની ત્યારે પોલીસ એક ઘરેલુ ઘટના અંગેના કોલનો જવાબ આપતી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સફેદ શર્ટ અને કાળા રંગનો શોર્ટ્સ પહેરેલો વ્યક્તિ ગ્રે રંગની ગાડી તરફ વધી રહ્યો છે. જેની પાછળ બે પોલીસ અધિકારી હાથમાં બંદૂક પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે. અશ્વેત વ્યક્તિએ ગાડીની અંદર બેસવા માટે દરવાજો ખોલ્યો તે બાદ એખ અધિકારીએ તેનો કોલર પકડ્યો હતો. પછી ગોળીઓ ચલાવવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમણ સાત વખત ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ લોકો એકત્ર થઈ ગયા હતા. રવિવારે મોડી રાતે આશે 100 લોકોની ભીડ કેનોશા કાઉન્ટી પબ્લિક સેફ્ટી બિલ્ડિંગમાં પહોંચી હતી અને ‘નો જસ્ટિસ, નો પીસ’ના નારા લગાવ્યા હતા. થોડા મહિના પહેલા અમેરિકામાં જોર્જ ફ્લોઇડ સાથે પોલીસે આવું જ વર્તન કર્યુ હતું. ફ્લોઈડના મોત બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન થયા હતા.

ટોપ સ્ટોરી

Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget