શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રંપે પોતાને ગણાવ્યા હિંદુ પ્રશંસક, રાષ્ટ્રપતિ બન્યા પછી લાગુ કરશે મોદી નીતિ

નવી દિલ્લી:  અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રંપ મોદીનીતિની પ્રશંશા કરી છે. ડૉનલ્ડ ટ્રંપે કહ્યું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો મોદી જે રીતે કામ કરી રહ્યા છે તે કામ હું અમેરિકામાં કરીશ. ડોનલ્ડ ટ્રંપ સાથે એમ પણ કહ્યું કે નૌકરશાહીમાં જે બદલાવ મોદી ભારતમાં લાવી રહ્યા છે તે બદલાવ અમેરિકમાં લાવવાની જરૂર છે..અને ડૉનલ્ડ ટ્રંપ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને એક મહાન નેતા ગણાવ્યા. ટ્રંપે કહ્યું કે- જો અમારી સરકાર બનશે તો અમારી દોસ્તી વધુ સારી બનશે. એટલું જ નહીં અમે બેસ્ટ ફેંન્ડ બની જશું. ટ્રેંપે કહ્યું કે તેઓ મોદી જોડે કામ કરવા માટે ઉત્સાહિત છે અને ચૂંટણીમાં જીત મેળવીને જો રાષ્ટ્રપતિ બનશે તો વ્હાઇટસમાં ભારતને એક સારો મિત્ર મળશે. રિપબ્લિકન પાર્ટીના ઉમ્મેદવાર ડોનાલ્ડ ટ્રંપે ભારતીય અમેરિકનનો રિઝવવા માટે કશ્મીરમાં આતંકવાદથી પીડિત પંડિતો માટે ન્યૂજર્સીમાં આયોજિત ચૈરીટી સમારોહમાં ભાગ લીધો. રિપબ્લિકન હિંદૂ કોલિએશને આ સમારોહનું આયોજન કર્યુ હતું. આ એક ઐતિહાસિક ઘટના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચુંટણીના ઈતિહાસમાં કોઈ ઉમેદવારે કોઈ હિન્દુ સમારોહમાં ભાગ લીધો હોય તેવું અગાઉ કયારેય બન્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Embed widget