શોધખોળ કરો

US Pennsylvania: હવે અમેરિકામાં રહેશે દિવાળીની રજા, જાણો કેમ થઇ જાહેરાત?

સેનેટર નિકિલ સવાલે ટ્વિટર પર લખ્યું કે આ તહેવારની ઉજવણી કરનારા તમામ પેન્સિલવેનિયનોનું સ્વાગત છે

US Pennsylvania Declare Diwali: અમેરિકાના પેન્સિલવેનિયામાં હવે દિવાળીની રજા રહેશે કારણ કે આ દિવસને અહીં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે. પેન્સિલવેનિયાના સેનેટર નિકિલ સાવલે બુધવારે (26 એપ્રિલ) ટ્વીટ કર્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ પેન્સિલવેનિયાએ હિન્દુ તહેવાર દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી છે. પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટે દિવાળીને રાષ્ટ્રીય રજા તરીકે માન્યતા આપવા સર્વાનુમતે મતદાન કર્યું હતું.

સેનેટર નિકિલ સવાલે ટ્વિટર પર લખ્યું કે આ તહેવારની ઉજવણી કરનારા તમામ પેન્સિલવેનિયનોનું સ્વાગત છે. તમે અમારા માટે મહત્વના છો. માય ટ્વીન ટિયર્સ દ્વારા અહેવાલ મુજબ, આ વર્ષે ફેબ્રુઆરીમાં પેન્સિલવેનિયા રાજ્યના સેનેટર ગ્રેગ રોથમેન અને સેનેટર નિકિલ સાવલે દિવાળીને સત્તાવાર રાષ્ટ્રીય રજા બનાવવા માટે એક કાયદો રજૂ કર્યો હતો.

પેન્સિલવેનિયા રાજ્યમાં 2 લાખથી વધુ દક્ષિણ એશિયાના લોકો

માય ટ્વીન ટિયર્સના રિપોર્ટ અનુસાર, પેન્સિલવેનિયા રાજ્યમાં 2 લાખથી વધુ દક્ષિણ એશિયાઈ લોકો રહે છે. આ બધામાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ દિવાળીની ઉજવણીમાં ભાગ લે છે. રોથમેને જણાવ્યું હતું કે હજારો પેન્સિલવેનિયનો દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે, જેમાં 34મા સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટના ઘણા રહેવાસીઓનો સમાવેશ થાય છે.

દિવાળી એ પ્રકાશ અને એકબીજા સાથે જોડાણનો તહેવાર છે. તે પેન્સિલવેનિયા ઉજવવામાં આવે છે. આ દરમિયાન, દિવાળીની પૂજા મંદિરો, ઘર અને સમુદાય કેન્દ્રોમાં કરવામાં આવે છે.

આ તહેવાર સત્તાવાર માન્યતાને પાત્ર છે - નિકિલ સવાલ

ભારતીય મૂળના સેનેટર નિકિલ સાવલે કહ્યું કે ચાલો અંધકાર પર પ્રકાશના અનંત સંઘર્ષની જીતની ઉજવણી કરીએ. તે આપણા જીવનમાં નવા હેતુની આશા આપે છે. આ તહેવાર સત્તાવાર માન્યતાને પાત્ર છે. આ સંદર્ભે સેનેટર સાથે જોડાઈને હું સન્માનિત છું. નિકિલ સવાલે રોથમેનનો દિવાળીને રાષ્ટ્રીય રજા બનાવવા અંગેનું બિલ પસાર કરવા બદલ આભાર માન્યો હતો. આ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget