શોધખોળ કરો

કમલા હેરિસે 50 વર્ષની ઉંમરે કર્યાં લગ્ન, પતિ છે યહૂદી, પતિનાં પહેલાં લગ્ન કઈ સેલિબ્રિટી સાથે થયાં હતાં ? 

ભારતમાં કમલા હેરિસ મૂળ ભારતીય હોવાની વાતને વધારે પબ્લિસિટી મળી છે પણ વિદેશી મીડિયામાં કમલાના તેમનાથી 31 વર્ષ મોટા એવા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથેના અફેર અને તેમના પતિ ડગ્લાસ એમહોફ વિશે વધારે ઉત્સુકતા છે.

વોશિંગ્ટનઃ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડન પ્રમુખપદની ચૂંટણીમાં જીતી ગયા છે. બાઈડન પ્રમુખ બનતાં તેમનાં રનિંગ મેટ એવાં ભારતીય મૂળનાં કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ બનશે. કમલા હેરિસે અમેરિકાનાં પહેલાં મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વૈશ્વિક મીડિયામાં કમલા હેરિસ કોણ છે તે અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ભારતમાં કમલા હેરિસ મૂળ ભારતીય હોવાની વાતને વધારે પબ્લિસિટી મળી છે પણ વિદેશી મીડિયામાં કમલાના તેમનાથી 31 વર્ષ મોટા એવા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથેના અફેર અને તેમના પતિ ડગ્લાસ એમહોફ વિશે વધારે ઉત્સુકતા છે. કમલા હેરિસે 50 વર્ષની ઉંમરે કર્યાં લગ્ન, પતિ છે યહૂદી, પતિનાં પહેલાં લગ્ન કઈ સેલિબ્રિટી સાથે થયાં હતાં ?  કમલાએ 2014માં 50 વર્ષની વયે ડગ્લાસ સાથે લગ્ન કર્યાં હતાં. ડગ્લાસ યહૂદી માતા-પિતાનું સંતાન છે અને જાણીતા વકીલ છે. ન્યુ યોર્ક સિટી પાસેના બ્રુકલીન બરોમાં જન્મેલા ડગ્લાસની ગણના મનોરંજન ક્ષેત્રને લગતા કાનૂની વિવાદોના શ્રેષ્ઠ વકીલ તરીકેની છે. હોલીવુડની મોટી મોટી કંપનીઓ માટે ડગ્લાસ કામ કરી ચૂક્યા છે. વોલમાર્ટ અને મર્ક જેવી ટોચની કંપનીઓ પણ ડગ્લાસની ક્લાયન્ટ છે. વિશ્વની સૌથી મોટી લો ફર્મ પૈકીની એક ડીએલએ પાઈપરમાં ડગ્લાસ ભાગીદાર છે. કમલા હેરિસે 50 વર્ષની ઉંમરે કર્યાં લગ્ન, પતિ છે યહૂદી, પતિનાં પહેલાં લગ્ન કઈ સેલિબ્રિટી સાથે થયાં હતાં ?  ડગ્લાસે પહેલાં લગ્ન અમેરિકન ફિલ્મ નિર્માત્રી  કર્સટીન મેકિન સાથે કર્યાં હતાં. કર્સટિન પેટ્ટીબર્ડ કંપનીની સીઈઓ છે. ડગ્લાસે કારકિર્દીની શૂઆત આ કંપનીથી કરી હતી. એ દરમિયાન જ બંને પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 16 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે સંતાન થયાં. કર્સટિને અમેરિકાની મહત્વની ઘટનાઓ અંગે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મોનાં ભારે વખાણ થયાં છે. ડગ્સાલ અને હેરિસની સંપત્તિ 60 લાખ ડોલરની આસપાસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત
War: અમેરિકાનો ઈરાન પર ત્રીજા દિવસે હુમલો, બુશહર-ચાબહાર સહિતના અનેક ઠેકાણાઓ ધ્રુજી ઉઠ્યા, 14ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget