શોધખોળ કરો

Video : ખુંખાર સિંહણ સાથે મહિલાએ કર્યું કંઈક એવું કે લોકો જોતા જ રહી ગયા

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. ભલભલા શિકારી પ્રાણી સિંહની સામે ઊભા રહેવાની કે તેને પડકારવાની હિંમત સુદ્ધા કરતા નથી. ખુંખાર સિંહ અને સિંહણ શિકારમાં એટલા નિષ્ણાત હોય છે કે...

Viral Video: આજકાલ સોશિયલ મીડિયા પર જાનવરોના કાળજુ કંપાવી દે તેવા વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે. લોકોને ખુંખાર જંગલી પ્રાણીના વીડિયો જોવા અને તેમની જીવનશૈલી વિશે જાણવાનું પસંદ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ખુંખાર સિંહણ એક મહિલા સામે લાચાર જોવા મળે છે.

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. ભલભલા શિકારી પ્રાણી સિંહની સામે ઊભા રહેવાની કે તેને પડકારવાની હિંમત સુદ્ધા કરતા નથી. ખુંખાર સિંહ અને સિંહણ શિકારમાં એટલા નિષ્ણાત હોય છે કે, એક જ હુમલામાં ભલભલા જાનવરના રામ રમાડી નાખે છે. પરંતુ એક મહિલા સિંહણને જાણે કોઈ કુતરૂ-બિલાડું હોય એ રીતે બગલમાં ઉચકીને લઈ જતી જોઈ યુઝર્સનો તો રીતસરનો પરસેવો છૂટી ગયો હતો.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ગર્જના કરતી સિંહણને ઉચકીને બગલમાં ઘાલી લઈ જતી જોવા મળે છે. જોકે સામે સિંહણ પણ કોઈ નાના બાળક જેવું વર્તન કરતી જોવા મળે છે. હાલમાં કુવૈતી અખબાર અલ-અન્બામાં જણાવ્યા પ્રમાણે, સિંહણને લઈ જનારી મહિલા તેની માલિક છે.

યુઝર્સ વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત 

View this post on Instagram
 
A post shared by توفيق المحمد علي (@twfeq)

આ સિંહણને મહિલા દ્વારા પાળવામાં આવી છે.  પરંતુ તક મળતા જ આ સિંહણ તેની માલકણના ઘરેથી ઘરેથી ભાગી ગઈ હતી. જેને જોઈને રસ્તા પર ભાગમભાગ મચી ગઈ હતી. આ વાતની જાણ થતાં જ માલકણએ સિંહણને તુરંત જ કાબૂમાં કરી લીધી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લાખોની સંખ્યામાં વ્યુઝ મળી રહ્યાં છે.

બેશરમ વ્યક્તિ કેજરીવાલને પણ પોતાના ગુરુ માને છે

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, "બે દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલની હરકતો અને સત્યેન્દ્ર જૈનના મસાજની ઘટનાથી સમગ્ર ભારતની લોકશાહી શર્મશાર બની હતી. અમે કહ્યું હતું કે, આ આમ આદમી પાર્ટી નથી, આ સ્પા-મસાજ પાર્ટી છે. જો કોઈ અન્ય રાજકીય પક્ષ હોત અને કોઈ ભ્રષ્ટ અને અપ્રમાણિક પ્રધાન દ્વારા માલિશ કરવામાં આવી હોત તો તે પક્ષના વડાએ કાન પકડીને જનતાની માફી માંગી હોત. કહેત કે મને માફ કરજો, હું બંધારણ હેઠળ લીધેલા શપથનું પાલન કરી શક્યો નથી. મારા ભ્રષ્ટ મંત્રી જે કૃત્ય કરી રહ્યા છે, હું તેને તરત જ બરતરફ કરું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget