શોધખોળ કરો

આ સામાન પર નહિ લાગે ટ્રમ્પનો 10% ગ્લોબલ ટેરિફ, જુઓ સંપૂર્ણ વસ્તુની યાદી

ટ્રમ્પે 10% વધારાના વૈશ્વિક ટેરિફની જાહેરાત કરી છે. આ ટેરિફ 24 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. જોકે, તે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સહિત કેટલાક માલ પર લાગુ થશે નહીં, જેને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. આ યાદીમાં રેયર અર્થ મેટલ્સને પણ સામેલ કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ યાદીમાં કયા ઉત્પાદનોનો સમાવેશ નથી.

સુપ્રીમ કોર્ટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. બાદ ટ્રમ્પે સમગ્ર વિશ્વ પર વધારાના 10% ટેરિફનો આદેશ આપ્યો છે. આ આદેશ 24 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:01 વાગ્યે અમલમાં આવશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું આ વધારાનો ટેરિફ દરેક પર લાગુ થશે કે શું કેટલીક વસ્તુઓને મુક્તિ આપવામાં આવશે. અહેવાલો અનુસાર, કેટલાક ઉત્પાદનો અને સેવાઓને આ વધારાના ટેરિફમાંથી મુક્તિ મળી શકે છે, જેમાં કેટલીક રેયર અર્થ મેટલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને કેટલાક ઓટો અને સંબંધિત ભાગોનો સમાવેશ થાય છે. ઊર્જા ઉત્પાદનો પણ ટેરિફથી પ્રભાવિત થશે નહીં. ચાલો તમને જણાવીએ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વધારાના ટેરિફમાંથી કયા માલને મુક્તિ આપવામાં આવી છે. 

આ વસ્તુઓ પર નહિ લાગે 10% ટેરિફ

  • કેટલીક જરૂરી મિનરલ કરેંસી અને બુલિયનમાં ઉપયોગમાં આવતી મેટલ, એનર્જી  અને એનર્જી પ્રોડક્ટસને સામેલ કરવામાં આવી છે.
    .
    નેચરલ રિસોર્સ અને ફર્ટિલાઇઝર જેને યુનાઇટેડ સ્ટેટસમાં ઉગાડવા કે  માઇન કરવા કે અને બીજી કોઇ રીતે પ્રોડ્યુસ નથી કરી શકાતા. અથવા તો જેને ઘરેલુ ડિમાન્ડને પૂરી કરવા માટે વધુ માત્રામાં ઉગાડવા માઇન કરવા પોડ્યુસ કરવામાં નથી આવતું
  • બીફ સહિત  ટામેટાં અને નારંગી સહિત અમુક કૃષિ ઉત્પાદનો પર પણ 10 ટકાનો વધારાનો ટેરિફ લાગુ પડશે નહીં.

  •  ફાર્માસ્યુટિકલ અને   ફાર્માસ્યુટિક માટેની સામગ્રીને  પણ 10 ટકાનો વધારાનો ટેરિફ લાગુ પડશે નહીં.આ  વસ્તુઓ અમેરિકા નોંધપાત્ર માત્રામાં આયાત કરે છે.
  • આ 10 ટકા વધારાના ટેરિફમાંથી કેટલાક ઇલેક્ટ્રોનિક્સને પણ મુક્તિ આપવામાં આવી છે.
  • પેસેન્જર વાહનો, અમુક હળવા ટ્રકો, અમુક મધ્યમ અને ભારે વાહનો, બસો અને પેસેન્જર વાહનોના અમુક ભાગો, હળવા ટ્રકો, ભારે વાહનો અને બસો પર કોઈ વધારાનો ટેરિફ રહેશે નહીં.
  • કેટલાક એરોસ્પેસ ઉત્પાદનોને પણ 10 ટકા વધારાના ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • માહિતીપ્રદ સામગ્રી (દા.ત., પુસ્તકો), ડોનેશન અને તેની સાથેની ચીજવસ્તુઓ પણ 10 ટકા ટેરિફમાંથી મુક્ત છે.

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget