શોધખોળ કરો

કોરોનાને લઈને WHOની મોટી ચેતવણીઃ ‘કોઈ ભૂલ ન કરે, વાયરસ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે’

WHOએ વિશ્વમાં લોકડાઉન હટાવવાને લઈને સાવધાની રાખવા માટે કહ્યું છે. વિશ્વના અનેક દેશો લોકડાઉનમાં છૂટ આપી રહ્યા છે અથવા તો હટાવી રહ્યાછે. WHOએ તેને લઈને પણ ચેતવણી આપી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિશ્વભરમાં ખતરનાક રૂપ લઈ રહ્યો છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી એક વખત વિશ્વને ચેતવણી આપી છે. WHOએ સાવચેત કર્યા કે કોઈ ભૂલ ન કરો, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેવાનો છે. WHO પ્રમુખ ટેડ્રોસે કહ્યું, “અનેક દેશોમાં મહામારીની હજુ શરૂઆત થઈ છે. જ્યાંથી મહામારીની શરૂઆત થઈ હતી ત્યાં ફરી કેસ જોવા મળી રહ્યા છે. કોઈ ભૂલ ન કરે, આ વાયરસ આપણી સાથે લાંબા સમય સુધી રહેવાનો છે.” WHOના ટોપ ઇમરજન્સી એક્સપર્ટ ડો. માઈક રયાને વૈશ્વિક પ્રવાસને ખોલવાને લઈને ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું, આ જોખમભર્યું હોઈ શકે છે. WHOએ વિશ્વમાં લોકડાઉન હટાવવાને લઈને સાવધાની રાખવા માટે કહ્યું છે. વિશ્વના અનેક દેશો લોકડાઉનમાં છૂટ આપી રહ્યા છે અથવા તો હટાવી રહ્યાછે. WHOએ તેને લઈને પણ ચેતવણી આપી છે. પહેલા પણ WHOએ આપી હતી ચેતવણી બે દિવસ પહેલા WHO પ્રમુખે ચેતવણી આપી હતી કે, ‘આનાથી પણ ખરાબ સમય આવવાનો છે.’ WHOના ડાયરેક્ટર ટેડ્રોસ અધાનોસે ધેબ્રેયેસસે જોકે એ ન જમાવ્યું કે, તેમને આવું શા માટે લાગેછે કે સ્થિતિ આગળ ચાલીને વધારે ખરાબ થઈ શકે છે. આશા છે, અમેરિકા ફરી WHOનું ફિન્ડિંગ નહીં રોકે- WHO પ્રમુખ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમુખે કહ્યું કે તેમને આશા છે કે સ્વાસ્થ્ય એજન્સીનું ફન્ડિંગ રોકવાના નિર્ણય પર અમેરિકા ફરીથી વિચાર કરશે. તેમણે કહ્યું કે, તે અમેરિકાના સાંસદો દ્વારા રાજીનામું માગ્યા બાદ પણ ‘જીવન બચાવવા’ માટે કામ કરતા રહેશે.

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ
નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget