શોધખોળ કરો

Coronavirus: WHOએ સૌથી પહેલા આ રસીને ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી

બ્રિટને સૌથી પહેલા આઠ ડિસેમ્બરે આ વેક્સીનના ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફાઈઝર બાયોટેક વેક્સીનને ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કોરોનાની મહામારી ફેલાયા બાદ કોઈ વેક્સીનને WHOએ પ્રથમવાર માન્યતા આપી છે. WHOના આ નિર્ણયથી અન્ય દેશો માટે વેક્સીનના રસ્તા ખુલી ગયા છે અને ટુંક સમયમાં તેની આયાત અને વિતરણની પણ મંજૂરી આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે બ્રિટને સૌથી પહેલા આઠ ડિસેમ્બરે આ વેક્સીનના ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. બાદમાં અમેરિકા, કેનેડા અને યુરોપિયન યુનિયનના દેશોએ પણ વેક્સીનના ઉપયોગની મંજૂરી આપી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ફાઈઝર-બાયોટેક રસી પ્રથમ એવી રસી છે, જેને કોરોના મહામારી આવ્યા બાદ સંગઠન તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. WHOના વરિષ્ઠ અધિકારી મૈરિએંગેલા સિમાઓએ ક હ્યું કે, “કોરોના રસીની વૈશ્વિક પહોંચ સુનિશ્ચિત કરવાની દિશામાં આ એક સકારાત્મક પગલું છે.” WHOએ પોતાના અને વિશ્વભરના એક્સપર્ટ્સ દ્વારા ફાઈઝર રસીની સુરક્ષાત, પ્રભાવકારિતા અને ગુણવત્તાના ડેટાની સમીક્ષા કરી અને તેના ફાયદા અને જોખમનું મૂલ્યાંકન કર્યું. તેમણે કહ્યું, “સમીક્ષામાં જાણવા મળઅયું કે, રસી WHO દ્વારા નક્કી કરવામાં આવેલ સુરક્ષા અને પ્રભાવકારિતાના માપદંડો પર ખરી ઉતરે છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Embed widget