શોધખોળ કરો

ક્રિકેટર સાથે સેક્સ માણ્યા પછી યુવતી બેડ પર પડી હતી ને બીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પરાણે માણ્યું સેક્સ, યુવતીને થઈ ગયો પેરેલીસિસ, જાણો વિગત

ઓસ્ટ્રેલિયન મૂળના ક્રિકેટરને ઇગ્લેન્ડની અદાલતે રેપનો દોષિત માન્યો હતો અને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. 23 વર્ષીય એલેક્સ હેપબર્ને પોતાના સાથી ક્રિકેટરના બેડરૂમમાં મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન મૂળના ક્રિકેટરને ઇગ્લેન્ડની અદાલતે રેપનો દોષિત માન્યો હતો અને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. 23 વર્ષીય એલેક્સ હેપબર્ને પોતાના સાથી ક્રિકેટરના બેડરૂમમાં મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ખેલાડીને વોટ્સએપ ગ્રુપ પર સેક્સુઅલ કોનક્વેસ્ટ ગેમ (વધુમાં વધુ મહિલાઓ સાથે સૂવાનું)માં ભાગ લીધો હતો. વોર્સેસ્ટશાયરના પૂર્વ ખેલાડી હેપબર્ને 2017માં બળાત્કાર ગુજાર્યો હતો. રિપોર્ટ અનુસાર, હેપબર્ને પોતાના મિત્રો સાથે એક વ્હોટ્સએપ ગેમમાં વધુ સ્કોર કરવાના પ્રયાસમાં આ કૃત્ય કર્યું હતું. ક્રિકેટર સાથે સેક્સ માણ્યા પછી યુવતી બેડ પર પડી હતી ને બીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પરાણે માણ્યું સેક્સ, યુવતીને થઈ ગયો પેરેલીસિસ, જાણો વિગત કોર્ટમાં બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે વોરસેસ્ટરશરના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડીએ વધુમાં વધુ મહિલાઓ સાથે સૂવાની સ્પર્ધાના કારણે આ ભૂલ કરી હતી. રિપોર્ટ અનુસાર, હેપબર્ને પોતાના મિત્રો સાથે એક વોટ્સએપ ગેમમાં વધુ સ્કોર કરવાના પ્રયાસમાં બળાત્કાર ગુજાર્યો હતો. ક્રિકેટર સાથે સેક્સ માણ્યા પછી યુવતી બેડ પર પડી હતી ને બીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પરાણે માણ્યું સેક્સ, યુવતીને થઈ ગયો પેરેલીસિસ, જાણો વિગત જજ જિમ ટિંડલે કહ્યું કે, અપરિપક્વ ક્રિકેટર અને તેના સાથીઓએ કબૂલ કર્યું છે કે તે તમામ સેક્સિએટ્સ ગેમ રમી હતી. તેમને લાગ્યું કે આ ગેમ તેમની હીરોપંતીને દર્શાવશે પરંતુ તેમના આ વ્યવહારને બળાત્કારના દોષિત બનાવ્યા હતા. ક્રિકેટર સાથે સેક્સ માણ્યા પછી યુવતી બેડ પર પડી હતી ને બીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે પરાણે માણ્યું સેક્સ, યુવતીને થઈ ગયો પેરેલીસિસ, જાણો વિગત પીડિતાએ કોર્ટમાં કહ્યું કે, અંધારામાં રૂમમાં તેને ખ્યાલ ના આવ્યો કે તે 23 વર્ષના હેપબર્ન સાથે હતી. તેને લાગ્યું કે, તે ક્લાર્ક સાથે સૂઇ રહી છે. પીડિતાએ કહ્યું કે, હેપબર્નના ઉચ્ચારણને કારણે તેને ખ્યાલ  આવ્યો કે તે ક્લાર્ક સાથે નહી પરંતુ હેપબર્ન સાથે છે. હેપબર્ન તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યો અને સેક્સ માટે ના પાડી છતાં તેની સાથે જબરદસ્તી સેક્સ કર્યુ હતું. ઓસ્ટ્રેલિયાના આ 23 વર્ષીય ક્રિકેટરે અત્યાર સુધીમાં બે લિસ્ટ-એ મેચ રમી છે જેમાં તેણએ 32 રન બનાવ્યા છે અને છ વિકેટ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
US Iran War: હવામાં ઉડતો અભેદ કિલ્લો, અંદરથી કેવું દેખાય છે રશિયાનું Tu-214PU વિમાન ? જે પરમાણુ હુમલાથી પણ છે સુરક્ષિત
US Iran War: હવામાં ઉડતો અભેદ કિલ્લો, અંદરથી કેવું દેખાય છે રશિયાનું Tu-214PU વિમાન ? જે પરમાણુ હુમલાથી પણ છે સુરક્ષિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ખેડાના કપડવંજ નજીક હૃદયદ્રાવક ઘટના: બે બાળકો સાથે માતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, જાણો શું છે ઘટના
ખેડાના કપડવંજ નજીક હૃદયદ્રાવક ઘટના: બે બાળકો સાથે માતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, જાણો શું છે ઘટના
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
Driving Licence સાથે જોડાયેલો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? જાણો ઘરે બેઠા અપડેટ કરવાની રીત
Driving Licence સાથે જોડાયેલો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? જાણો ઘરે બેઠા અપડેટ કરવાની રીત
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
Embed widget