શોધખોળ કરો

World Corona Update: દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ નવા કેસ, અત્યાર સુધી કુલ 2.86 કરોડ લોકો સંક્રમિત

દુનિયાભરમાં અત્યાર સુધીમાં 9 લાખ 18 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 કરોડ 5 લાખ દર્દીઓ સાજા થયા છે.

Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દુનિયામાં સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, તેમાંથી બે કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3.02 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 5638 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 86 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 18 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 કરોડ 5 લાખ દર્દીઓ સાજા થયા છે. સમગ્ર દુનિયામાં 71 લાખ એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ભારતમાં દરરોજ સૌથી કેસ સામે આવી રહ્યા છે. જો કે, હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 66 લાખ 35 હજારથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 44 હજાર કેસ નોંધાયા છે. ભારત દુનિયામાં કોરોના કેસ મામલે બીજા નંબરે છે. અમેરિકા: કેસ- 6,635,933, મોત- 197,395 ભારત: કેસ- 4,657,379, મોત- 77,506 બ્રાઝીલ: કેસ- 4,283,978, મોત- 130,474 રશિયા: કેસ- 1,051,874, મોત- 18,365 પેરૂ: કેસ- 710,067, મોત- 30,344 કોલંબિયા: કેસ - 702,088, મોત- 22,518 સાઉથ આફ્રિકા: 646,398, મોત- 15,378 મેક્સિકો: કેસ- 652,364, મોત- 69,649 સ્પેન: કેસ- 576,697, મોત-29,747 અર્જેટીના: કેસ - 535,705, મોત- 11,148 23 દેશોમાં 2 લાખથી વધુ કોરોના કેસ દુનિયાના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 65 હજારથી વધુ મોત થયા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ મામલે બીજા નંબર પર છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે જ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન, ઇઝરાયલે ગુપ્ત માહિતી આપીને અમેરિકાને ઉશ્કેર્યું, ઇરાન પર અટેકની ઇનસાઇડ સ્ટોરી
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

Embed widget