શોધખોળ કરો

World Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 6.79 લાખ નવા કેસ નોંધાયા, 11 હજારના મોત, અત્યાર સુધી કુલ 9 કરોડ સંક્રમિત

દુનિયામાં કોરોનાથી અત્યાર સુધી 19 લાખ 33 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.

Coronavirus Update:  દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 કરોડને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી આ વાયરસથી 9 કરોડ 11 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ગત 24 કલાકમાં દુનિયામાં રેકોર્ડ બ્રેક કોરોનના કેસ સામે આવ્યા છે. તેની સાથે જ મોતના આંકડા પણ ખૂબજ ચિંતાજનક છે. વર્લ્ડોમીટર અનુસાર છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 6.79 લાખથી વધુ કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. જ્યારે 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. તેની સાથે કોરોનાથી અત્યાર સુધી 19 લાખ 33 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે, 6 કરોડ 44 લાખ 24 હજારથી વધુ લોકો આ ખતરનાક બિમારીમાંથી સાજા થયા છે. કુલ 9 કરોડમાંથી બે કરોડ 36 લાખ 53 હજારથી વધુ લોકો સંક્રમિત છે. જેની સારવાર ચાલી રહી છે. કોરોના વાયરસથી સૌથી વધુ અસર અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં જોવા મળી છે. ગત દિવસે દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકામાં સૌથી વધુ મોત થયા હતા. તેના બાદ જર્મની, બ્રાઝીલ, રશિયા, ઈટાલી, મેક્સિકો, બ્રિટન અને ભારતમાં મોતના સૌથી વધુ કેસ આવ્યા છે. અમેરિકા સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. અહીં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા જ્યારે 2891 લોકોના મોત થયા હતા. તેના બાદ ભારતનો નંબર આવે છે. ભારતમાં એક કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 18 હજાર નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બ્રાઝીલમાં 24 કલાકમાં 60 હજાર નવા કેસ નોંધાયા હતા. કોરોના પ્રભાવિત ટોપ-10 દેશ અમેરિકા: કેસ- 22,669,416, મોત- 381,136 ભારત: કેસ- 10,451,339, મોત- 151,048 બ્રાઝીલ: કેસ-8,075,998, મોત- 202,657 રશિયા : કેસ- 3,379,103, મોત- 61,381 યુકે: કેસ- 3,017,409, મોત- 80,868 ફ્રાન્સ: કેસ-3,017,409, મોત- 67,599 ટર્કી: કેસ-2,317,118, મોત- 22,631 ઈટાલી: કેસ- 2,257,866, મોત-78,394 સ્પેન: કેસ- 2,050,360, મોત-51,874 જર્મની: કેસ- 1,914,328 મોત- 41,06
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર

યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Embed widget