શોધખોળ કરો

દુનિયાના 218 દેશોમાં કોરોના વાયરસ ફરીથી વકર્યો, છેલ્લા 24 કલાકમાં 6.40 લાખ નવા કેસો નોંધાતા ખળભળાટ, જાણો વિગતે

વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી 5 કરોડ 72 લાખ 12 હજાર કોરોના કેસો સામે આવી ચૂક્યા છે. વળી અત્યાર સુદી 13 લાખ 64 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના મહામારીએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે. દુનિયાના 218 દેશોમાં કોરોનાએ ફરી એન્ટ્રી કરતા છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં છ લાખથી વધુ નવા કેસો નોંધાયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6 લાખ 40 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે, વળી 10680 લોકોના મોત થયા છે. છેલ્લા દિવસોમાં અમેરિકામાં સૌથી વધુ મોતો થઇ છે, આ પછી ઇટાલી, બ્રાઝિલ, પોલેન્ડ, ભારત, મેક્સિકો, બ્રિટન, રશિયામાં મોતના સૌથી વધુ કેસો છે. વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી 5 કરોડ 72 લાખ 12 હજાર કોરોના કેસો સામે આવી ચૂક્યા છે. વળી અત્યાર સુદી 13 લાખ 64 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 3 કરોડ 96 લાખ 95 હજારથી વધુ લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 1 કરોડ 61 લાખ 52 હજાર લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત છે, તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. કોરોનાથી પ્રભાવિત ટૉપ 10 દેશ અમેરિકા- 12,063,759 કેસ, 258,280 મોત ભારત- 9,004,325 કેસ, 132,202 મોત બ્રાઝિલ- 5,983,089 કેસ, 168,141 મોત ફ્રાન્સ- 2,086,288 કેસ, 47,127 મોત રશિયા- 2,015,608 કેસ, 34,850 મોત સ્પેન- 1,574,063 કેસ, 42,291 મોત યૂકે- 1,453,256 કેસ, 53,775 મોત આર્જેન્ટિના- 1,349,434 કેસ, 36,532 મોત ઇટાલી- 1,308,528 કેસ, 47,870 મોત કોલંબિયા- 1,225,490 કેસ, 34,761 મોત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇઝરાયેલે એકલા ઇરાન પર ફેંક્યા 5000 બૉમ્બ, સૈન્ય ઠેકાણાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો, જાણો કેટલું નુકસાન
ઇઝરાયેલે એકલા ઇરાન પર ફેંક્યા 5000 બૉમ્બ, સૈન્ય ઠેકાણાને મોટું નુકસાન પહોંચાડવાનો દાવો, જાણો કેટલું નુકસાન
Israel US Iran War: અમેરિકાએ ડુબાડ્યુ વૉરશિપ તો ઇરાને ફૂંકી માર્યું ઓઇલ ટેન્કર, દરિયો થયો લોહીથી લાલ, ટિટ ફોર ટેટ જેવો જવાબ
Israel US Iran War: અમેરિકાએ ડુબાડ્યુ વૉરશિપ તો ઇરાને ફૂંકી માર્યું ઓઇલ ટેન્કર, દરિયો થયો લોહીથી લાલ, ટિટ ફોર ટેટ જેવો જવાબ
"ભારતના મહેમાન પર દરિયા વચ્ચે હુમલો, પછતાશે અમેરિકા..." IRIS Dena યુદ્ધ જહાજ ડૂબવાથી ઈરાન લાલઘૂમ
ICC World Cup League 2: મોટી ખબર, ક્રિકેટ પર પડી ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર, વર્લ્ડકપ લીગ-2 ની મેચોને ટાળી
ICC World Cup League 2: મોટી ખબર, ક્રિકેટ પર પડી ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર, વર્લ્ડકપ લીગ-2 ની મેચોને ટાળી

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Childhood Obesity In India: સાવધાન! ચીન પછી હવે ભારતનો નંબર, કેમ ઝડપથી મેદસ્વી બની રહ્યા છે આપણા બાળકો?
Childhood Obesity In India: સાવધાન! ચીન પછી હવે ભારતનો નંબર, કેમ ઝડપથી મેદસ્વી બની રહ્યા છે આપણા બાળકો?
Iran Israel War: ઈરાન પર હુમલાની ભારત પર માઠી અસર, અનેક વસ્તુઓ થઈ મોંઘી,ગુજરાતનો આ ઉદ્યોગ બંધ થવાને આરે
Iran Israel War: ઈરાન પર હુમલાની ભારત પર માઠી અસર, અનેક વસ્તુઓ થઈ મોંઘી,ગુજરાતનો આ ઉદ્યોગ બંધ થવાને આરે
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
Embed widget