શોધખોળ કરો

દુનિયામાં કોરોના વાયરસ ફરીથી વકર્યો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 6 લાખ નવા કેસ, જાણો વિગતે

વેબસાઇટ વર્લ્ડોમીટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી પાંચ કરોડ 24 લાખ 29 હજાર 682 કેસો સામે આવી ચૂક્યા છે. વળી, અત્યાર સુધી 12 લાખ 89 હજાર 493 લોકોના મોત થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ કેટલાય દેશોમાં ઠંડીની સિઝનની સાથે સાથે હવે કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. દુનિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6 લાખ 13 હજાર 436 નવા કેસો સામે આવ્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકમાં સ્થિતિ એકદમ ખરાબ થવા લાગી છે. ત્યાં હવે કેસોની સંખ્યા વધવા લાગી છે, અને રોજ દોઢ થી બે લાખ નવા કેસો સામે આવી રહ્યાં છે. વેબસાઇટ વર્લ્ડોમીટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી પાંચ કરોડ 24 લાખ 29 હજાર 682 કેસો સામે આવી ચૂક્યા છે. વળી, અત્યાર સુધી 12 લાખ 89 હજાર 493 લોકોના મોત થઇ ચૂક્યા છે. દુનિયામાં હવે 14 કરોડ 46 લાખ 5 હજાર 731 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં 95 હજાર લોકોની હાલત ગંભીર છે. કયા દેશમાં કેટલા કેસ? અમેરિકાઃ 10,708,630 કેસ, 247,397 મોત ભારતઃ 8,684,039 કેસ, 128,165 મોત બ્રાઝિલઃ 5,749,007 કેસ, 163,406 મોત ફ્રાન્સઃ 1,865,538 કેસ, 42,535 મોત રશિયાઃ 1,836,960 કેસ, 31,593 મોત સ્પેનઃ 1,463,093 કેસ, 40,105 મોત આર્જેન્ટીનાઃ 1,273,356 કેસ, 34,531 મોત યૂકેઃ 1,256,725 કેસ, 50,365 મોત કોલંબિયાઃ 1,165,326 કેસ, 33,312 મોત ઇટાલીઃ 1,028,424 કેસ, 42,953 મોત

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો

શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

Embed widget