શોધખોળ કરો

દુનિયાભરમાં કાલે 2.74 લાખ કોરોનાના કેસ નોંધાયા, સંક્રમિતોની કુલ સંખ્યા 2.48 કરોડને પાર, 8.40 લાખના મોત

દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 48 લાખ 89 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 40 હજાર 439 લોકોના મોત થયા છે.

કોરોના વાયરસના સંક્રમણનો સમગ્ર દુનિયામાં હાહાકાર છે. ઘણા દેશોમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 2.74 લાખ નવા કેસ સામે આવ્યા અને 5 હજાર 879 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 48 લાખ 89 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 40 હજાર 439 લોકોના મોત થયા છે. જ્યારે 1 કરોડ 72 લાખ 77 હજાર લોકો સ્વસ્થ થયા છે. દુનિયામાં 67 લાખ 71 હજાર એક્ટિવ કેસ છે. વર્લ્ડોમીટર મુજબ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 61 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 48 હજાર કેસ નોંધાયા છે. હાલના દિવસોમાં દરરોજના સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. અમેરિકા: કેસ- 6,094,555, મોત- 185,873 બ્રાઝીલ: કેસ- 3,812,605, મોત- 119,594 ભારત: કેસ- 3,461,240, મોત- 62,713 રશિયા: કેસ- 980,405, મોત- 16,914 પેરૂ: કેસ- 621,997, મોત- 28,277 સાઉથ આફ્રીકા કેસ - 620,132, મોત- 13,743 કોલંબિયા: કેસ - 590,520, મોત- 18,767 મૈક્સિકો: કેસ- 579,914, મોત- 62,594 સ્પેન: કેસ- 455,621, મોત- 29,011 ચિલી: કેસ- 405,972, મોત- 11,132 6 દેશોમાં પાંચ લાખ લોકોના જીવ ગયા દુનિયાના 22 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુઝ સ્ટ્રેટમાં દુનિયાભરના જહાજો ફસાયા, પણ ભારતીય ટેન્કરોને મળી એન્ટ્રી: દેશ માટે મોટા રાહતના સમાચાર!
હોર્મુઝ સ્ટ્રેટમાં દુનિયાભરના જહાજો ફસાયા, પણ ભારતીય ટેન્કરોને મળી એન્ટ્રી: દેશ માટે મોટા રાહતના સમાચાર!
Iran-US War: 'અમારી કડક ચેતવણી બાદ પાછળ હટ્યું અમેરિકા', ટ્રમ્પના હુમલા ટાળવાના નિર્ણય અંગે ઈરાનનો મોટો દાવો 
Iran-US War: 'અમારી કડક ચેતવણી બાદ પાછળ હટ્યું અમેરિકા', ટ્રમ્પના હુમલા ટાળવાના નિર્ણય અંગે ઈરાનનો મોટો દાવો 
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
એક લીટર તેલમાં કેટલા કિમી ઉડે છે ફાઈટર જેટ ? ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જાણીલો જવાબ
એક લીટર તેલમાં કેટલા કિમી ઉડે છે ફાઈટર જેટ ? ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જાણીલો જવાબ

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Embed widget