શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

દુનિયાભરમાં કોરોનાનો કેર યથાવત, 42 લાખ લોકો સંક્રમિત ને 83 હજારથી વધુના મોત

દુનિયાભરમાં કુલ કેસોમાં લગભગ માત્ર એક તૃત્યાંશ કેસો અમેરિકામાંથી નોંધાયા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ અમેરિકામાં જ થયા છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે, દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. દુનિયાના 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 79,875 નવા કેસો સામે આવ્યા છે, અને મરનારાઓની સંખ્યામાં 3,510નો વધારો થયો છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 42 લાખ લોકો કોરોનાથી સંક્રમિતિ થઇ ચૂક્યા છે, આમાંથી 2 લાખ 83 હજાર 734 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી 14 લાખ 90 હજાર 444 લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 73 ટકા કેસો માત્ર દેસ દેશોમાંથી જ સામે આવ્યા છે. આ દેશોમાં પીડિતોની સંખ્યા લગભગ 30 લાખ છે. દુનિયાભરમાં કુલ કેસોમાં લગભગ માત્ર એક તૃત્યાંશ કેસો અમેરિકામાંથી નોંધાયા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ અમેરિકામાં જ થયા છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે. અમેરિકાઃ કેસ- 1,367,638, મોત- 80,037 સ્પેનઃ કેસ- 264,663, મોત- 26,621 યુકેઃ કેસ- 219,183, મોત- 31,855 ઇટાલીઃ કેસ- 219,070, મોત- 30,560 રશિયાઃ કેસ- 209,688, મોત- 1,915 ફ્રાન્સઃ કેસ- 176,970, મોત- 26,380 જર્મનીઃ કેસ- 171,879, મોત- 7,569 બ્રાઝિલઃ કેસ- 162,699, મોત- 11,123 તુર્કીઃ કેસ- 138,657, મોત- 3,786 ઇરાનઃ કેસ- 107,603, મોત- 6,640 ચીનઃ કેસ- 82,901, મોત- 4,633
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget